Headlines

રાજુલાના દંપતીએ દીકરીના પાસપોર્ટ માટે પંચાયતનું ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું: ગુનો દાખલ

અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા સાજીદઅલી શોકતઅલી ભોજાણી અને તેમના પત્ની ફરજાનાબેન સાજીદઅલી ભોજાણી પોતાની દિકરી શીફા ફાતેમાનો પાસપોર્ટ મેળવવા માટે તા.૭/૪/૨૦૧૬ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા તથા પાસપોર્ટ ઓફિસમા પોતાની દિકરી શીફાફાતેમા સાજીદઅલી ભોજાણીના નામનુ ખાખબાઇ ગ્રામ પંચાયતનુ ખાખબાઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સીકાવાળુ ખોટુ બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવી જન્મ પ્રમાણપત્ર ખોટુ અને…

Read More

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ…

Read More

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તારની વિચરતી વિમુક્ત જાતિની ગરીબ બહેનોને સુખડી વિતરણ

મૂકેશ પંડિત, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવેલ. શશીકાંત ભાઈ દોશી મુંબઈ ની પ્રેરણાથી હંસાબેન જયંતિ ભાઈ મહેતા વાપી અને જમના બેન કાકુ ભાઈ રાયચુરા પરીવાર નવસારી ના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦ બહેનો ને સુખડી વિતરણ…

Read More

ઘોઘામાં રો રો ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 10.03 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજુલાના ટ્રક ડ્રાઇવર યાસીન કુરેશીની ધરપકડ કરતી ઘોઘા પોલીસ ટ્રકના ઠાંઠામાં પ્લાસ્ટિકનો કચરો ભરીને જઈ રહેલો ડ્રાઇવર ગાડીની કેબિનમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો ભાવનગરઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થયા પછી કેટલાક શખસો વિવિધ વસ્તુના પરિવહન સાથે તેનો દારૂની હેરાફેરી ના સલામત માર્ગ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઘોઘા પોલીસ હવે ચોકન્ના…

Read More