બગદાણામાં બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો
સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી હરેશ જોષી, બગદાણા બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજ ના ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો.ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત…
