Saturday July 26, 2025

પોરબંદરમાં મગજની બીમારીના કારણે મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદરના છાયા વિસ્તારમાં મગજની બીમારીના કારણે એક મહિલાએ અનાજમાં નાખવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલીબેન લખુભાઇ ઓડેદરા (ઉવ. ૬૦ રહે. છાયા બાલવીનગર પોરબંદર)ને ઘણા સમયથી મગજની બિમારી હોય તેનાથી કંટાળીને અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જવાથી મરણ ગયા છે. તા.૧૧/૧૨/૨૦૨૪ના આશરે ૧૨/૦૦ પહેલા છાયા બાલવીનગર પોરબંદર ખાતે બનેલી આ […]

એમ. ડી. ઇન્ડીયા હોક જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વીમો ચુકવવા નોટિસ

નામ બદલાવતી વીમા કંપનિએ ફરી એક વખત કલેઇમ ચુકવવા નનૈયો ભણતા અને નેશનલાઇઝ બેન્ક જવાબદારી નહી નિભાવતા ગ્રાહકે લીધા કાનૂની પગલા પોરબંદરછેલ્લા ધણા સમયથી જુદી જુદી વીમા કંપનિઓ વિમા પોલીસી ઉતારતી વખતે ખુબ જ ખોટા અને ભ્રામક પ્રચાર પ્રસારથી આકર્ષણ જમાવી ગ્રાહકોને ભોળવી ફોસલાવીને પોલીસીનુ વેચાણ કરી દીધા બાદ સમયાંતરે મસમોટુ વીમા પ્રિમિયમ પણ ગેરવ્યાજબી […]

ટંકારામાં જુગારનો આરોપ મુકી 63 લાખનો તોડ કરવા માંમલે પીઆઇ વાય કે ગોહિલ અને રાઇટર મહિપતસિંહ સામે FIR

સાવ ખોટો કેસ થયાની ડીજીપીને અરજી બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં આ ધડાકો સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદોના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતોનો ભાંડો ફોડ્યો તત્કાલીન પીઆઈ ગોહિલ અને જમાદાર મહિપતસિંહને શોધી રહેલી ગુજરાત પોલીસ મોરબીરાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ […]

માધવપુરના મેનાબેન ત્રણ વર્ષની બાળકીને લઈને ગુમ

પોલીસ સ્ટેશનથી માત્ર 1 km દૂર અનુસૂચિત જાતિ વાસમાં બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્બત: પોલીસ તપાસરત પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ અનુસૂચિત જાતિ વાસમાં મેનાબેન નામની એક 23 વર્ષની યુવાન મહિલા પોતાની ત્રણ વર્ષની બાળકીને લઈને ગામમાં જવાનું કહીને ક્યાંક ગુમ થઈ ગયા છે. તેના પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.પોલીસે કહ્યું કે […]

પોરબંદરમાં ગળે ચુંદડી બાંધી આપઘાત કરી લેતો 28 વર્ષનો ઈમ્તિયાઝ

પોરબંદરપોરબંદરમાં છાયા વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ નામના એક 28 વર્ષે યુવકે પોતાના ગળે લુગડાની ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો છે. બનાવનું કારણ હજી જાણવા મળ્યું નથી.ઇમ્તીયાઝ ઇસ્માઇલભાઇ ખફી (ઉ.વ.૨૮ રહે.પોરબંદર છાંયા સદામ સોસાયટી) કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે લુગડાની ચુંદડીથી લોખંડના પાઇપ સાથે બાંધીને ગળા ફાસો ખાઇ જતા મરણ ગયા છે. ૧૦/૧૨/૨૦૨૪ના ૮/૦૦ પહેલા […]

ખાંભોદરના ખાણ ખનીજના કેસમાં હીટાચી મશીન છોડવાનો હુકમ ક૨તી ડીસ્ટ્રીકટ કોર્ટ

પોરબંદરખાણ ખનીજ વિભાગ દ્વારા અવાર નવાર ચેકિંગ હાથ ધરી કટર મશીનો, હીટાચી મશીન તથા ટ્રક, ટેકટર જેવા સાધનો ખનીજ ચોરી અન્વયેના કેસમાં જપ્ત કરવામાં આવતા હોય છે. તે જ રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોરબંદરની એડી. ડીસ્ટ્રીકટ કોર્ટમાં એવા મતલબની ફરીયાદ કરેલી હતી કે તા. ૨-૫-૨૦૨૪ ના રોજ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરી અને તે […]

[[ સોળ સોળ વરસે આવ્યું રે કાળું ભમ્મર જીતુડું….]]

કુતિયાણામાં રુ. 58 હજારની માલમત્તાની લૂંટ-ચોરી કરીને નાસી ગયેલો જીતુ ઝડપાયો સોનાના વેઢલા તથા દાગીનાની લૂંટના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદર એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એએસઆઇ ગોવિંદ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપ જાડેજા તથા કોન્સ્ટેબલ દુલા ઓડેદરા ને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસના […]

Electric Shock – Legal Shock (1997-2024) : પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો : પોરબંદર કસ્ટોડિયલ ઇલેક્ટ્રીક શોક કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ

આરોપી નારણ પોસ્તરિયા પાસે ગુનાની કબુલાત મેળવવા, હથિયારો કઢાવવા માટે ભટ્ટ અને અન્ય પોલીસવાળાઓએ માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી 1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ અને તેના પુત્ર તેમજ ભાઈને આઇપીએસ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ હતો પોરબંદરપોરબંદર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચોથા અધિક સિનિયર સિવિલ […]

ભાવનગરમાં ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ

ભાવનગર ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં […]

શેત્રુંજીના જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે સુધી પાંચ પાંચ પાણ મળશે: ભરતસિંહ તરેડી

ભાવનગરતા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ […]

Back to Top