Headlines

ઘોઘા પોલીસ હેડ કોસ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વરમાં ઝેરી દવા પીને કરેલા ભેદી આપઘાત અંગે અનેક તર્ક-વિતર્ક: પોલીસના તપાસચક્રો ગતિમાન: અણમાનીતા કર્મચારીઓને માનસિકમાં ખપાવવાની પોલીસ અધિકારીઓની માનસિકતા વર્ષો જૂની

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ થાણામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ ભેદી કારણોસર નજીકના ભૂતેશ્વર ગામે પોતાની ખાનગી કારમાં ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા પોલીસમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવનાર અને સામાન્યતઃ પીએસઓનો પણ ચાર્જ સંભાળનાર જમાદાર દિગ્વિજયસિંહ ગોહિલે ગઇ કાલે…

Read More

દ્વારકા નજીક દારૂના જથ્થા સાથે જામનગરનો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

– રૂ. 6.12 લાખનો મુદ્દામાલ કબજે – – રાવલનો શખ્સ દારૂના 65 ચપલા સાથે ઝબ્બે – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૬        દ્વારકા વિસ્તારમાં સ્થાનિક ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ વાઘેલા અને હેડ કોન્સ. હરપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Read More

દ્વારકામાં સર્જાઈ કરુણાંતિકા: ઈલેક્ટ્રીકનું કામ કરતા યુવાનને લોખંડના સળિયા ખુંચી જતા કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૬         દ્વારકામાં ગત મોડી સાંજે એક સતવારા યુવાનને કામ કરતી વખતે લોખંડના સળિયા છાતીના ભાગે ઘુસી જતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.          આ કરુણ બનાવની બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતા જીતેન્દ્રભાઈ કણજારીયા નામના આશરે 30 વર્ષના…

Read More

કુતિયાણાના ૨૦૨૧ના અજાણ્યા આઘેડ પુરુષના મર્ડરનો ભેદ ઉકેલી આરોપી અરજણ “બીડી”ને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જીલ્લામાં ગઈ તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ ધુવાળા થી ધુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષ (ઉ.વ.૪૮)ની લાશ મળી આવેલ હોય જે અજાણ્યા પુરુષની લાશ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અમૌત નં. ૧૨/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ રજી. થયેલ જેમાં મરણજનારની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા…

Read More

ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારીને ધાક-ધમકીઓ આપી વારંવાર બળાત્કાર ગુજારનાર સિહોરના લુખ્ખા-લંતરિયા સામે આખરે ગંગાજળિયા થાણે FIR

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીને વિવિધ પ્રકારનું દબાણ કરીને તેના પર એક લુખ્ખા શખ્સે વારંવાર બળાત્કાર કર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. જાણવા એવું મળી રહ્યું છે કે આરોપી શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા પોલીસ કર્મચારી સાથે મિત્ર રૂપે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર પછી આ મિત્રતાને અન્ય રૂપમાં…

Read More

“માયા”પુત્ર જયરાજને “સીટ”નું તેડું: ભોગ બનનાર નવનીતનો દાવો- માયા આહીર ને માફી માંગવી પડી એટલે એના પુત્રએ ષડયંત્ર રચ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદબગદાણા કોળી યુવક હુમલા કેસમાં અંતે લોકગાયક માયા આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલધિયાએ પોતાના પરના હુમલામાં માયાપુત્ર જયરાજનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એસઆઈટી સમક્ષ બે દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલધિયાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?

નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે…

Read More

પોરબંદરમાં ટુર પેકેજના નામે લોકોને 3.50 લાખના શીશામાં ઉતારનાર અમદાવાદની નેહાને લોકઅપમાં ઉતારતી એલસીબી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં ૨૦૨૨ના વર્ષમાં કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં લોકોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી છેતરપીડી કરવાના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી બહેનને અમદાવાદ ખાતેથી પકડી પાડી પોરબંદર એલ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરની કમલાબાગ પોલીસના છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હિટ એન્ડ રનના કેસોમાં ચૂકવાયેલા વળતરના કેસોની સમીક્ષા : DLSA કચેરી દ્વારા એક વર્ષમાં કુલ રૂ. 89 લાખ પુનર્વસન માટે ચૂકવાયા

– જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬       જાન્યુઆરીથી માર્ચ -2026 ની UTRC મિટિંગનું આયોજન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનની અધ્યક્ષતામાં અન્ડર ટ્રાયલ રીવ્યુ કમિટિ (UTRC) ની રચના કરવામાં આવી છે. જેમાં મેમ્બરર્સ તરીકે જિલ્લા કલેકટર DLSA ના સેક્રેટરી (કો-ઓર્ડીનેટર), જિલ્લા પોલિસ અધિક્ષક, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, જેલ અધિક્ષક છે. જે…

Read More

ભાણવડમાં બે મિત્રોને ગાળો ભાંડી, મારી નાખવાને ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઈક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ      ખંભાળિયા – લાલપુર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી જી.જે. 10 બી.ક્યુ. 6708 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનવર તાલુકાના રહીશ એવા સરવનભાઈ ભગવાનભાઈ ડાવર નામના 38 વર્ષના યુવાને પોતાનું મોટરસાયકલ…

Read More