જામનગર સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા જામ વંથલીમાં યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 79 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા- સમસ્ત પંચકોશી ભરવાડ સમાજના અગ્રણી રાજુભાઈ ભરવાડનું સન્માન કરાયું
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬ જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં…
