Headlines

ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ: રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૧૦-૨૦૨૫        રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન કોલોનીના ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને બિન-આરોગ્યપ્રદ અને અસુવિધાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. આ લાંબા ગાળાની સમસ્યાના નિરાકરણ માટે કોલોનીમાં એક…

Read More

ગઝલ- ગિરીશ રઢુકિયા

ભીતરેથી છે બળેલા માણસો.ના જ પોતાને મળેલા માણસો. ક્યાંક એ ભાગ્યે મળે છે આજ તો,આપમેળે ઝળહળેલા માણસો. રોજ બીજાનેય છળતા હોય છે,કોઇ બીજાએ છળેલા માણસો. ક્યાંક એ પથ્થર સરીખા, ક્યાંક છે,મીણ માફક ઓગળેલા માણસો. ક્યાંક ઉન્નત મસ્તકે છે તો વળીક્યાંક છે વાંકા વળેલા માણસો. @ ગિરીશ રઢુકિયા

Read More

રોજે રોજ “ગેરલાભ પાંચમ” ઉજવતું નવારતનપર ગામ: નવી પંચાયત બોડીની આડોડાઈના કારણે રૂ 25 લાખની 20 ગ્રાન્ટ મંજૂર થવા છતાં કામો થતા નથી: સુપરસીડની શક્યતા: સરપંચ-ઉપસરપંચ ઘર ભેગા થવાની સંભાવના

નારન બારૈયા, નવારતનપરનવા રતનપર ગામના વિકાસ માટે અલગ અલગ 20 ગ્રાન્ટ મંજૂર થયેલી છે અને માત્ર કામો શરૂ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે લગભગ 25 લાખથી વધુ બજેટના આ કામો કરવામાં નવારતન પર ગામની પંચાયત બોડીગ કરી રહી છે અથવા તો આ મંજૂર થયેલી ગ્રાન્ટોની ક્રેડિટ ખરેખર તો જુના સરપંચ જગદીશ બારૈયા પ્રેરિત જૂની…

Read More

દ્વારકા તાલુકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ: મુખ્યમંત્રી દ્વારા દ્વારકાને દિવાળી ભેટ

– વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા – જામ ખંભાળિયા, તા. ૧૮-૧૦-૨૦૨૫          ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા દ્વારકા તાલુકાના વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ અને મીઠાપુરને દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (DOUDA)માં સમાવેશ કરાયો છે. દ્વારકા…

Read More

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા

ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો અને ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ ગાંધીનગર ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ…

Read More

નવા રતનપરમાં “કાળા ચૌદશિયા”ઓના ઈશારે શાસન ચલાવતી સરપંચ-ઉપસરપંચની ગેંગ??? : સરકારનો વર્ક ઓર્ડર નીકળવા છતાં દલિત સ્મશાનનું કામ અટકાવતી પંચાયત બોડી: પંચાયત સામે થશે આંદોલન !!!

નારન બારૈયા, નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ દલિત હોવા છતાં તે નામના જ સરપંચ છે. કેટલાક કાળા ચૌદશિયાના ઇશારે કામ કરી રહ્યા હોય તે રીતે દલિત સરપંચ બારૈયા અને ઉપસરપંચ બારૈયા તથા તેમની બોડી 2024માં વર્ક ઓર્ડર નીકળી જવા છતાં ગામના દલિત સ્મશાનનું કામ થતું અટકાવી રહી છે. આ રીતે પંચાયત પોતે જ…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજ ઉજવાતી “મન-તેરસ”: નિયમોને નેવે મૂકીને મન ફાવે તેમ ગ્રાન્ટો વાપરવાના આયોજનો

નારન બારૈયા નવા રતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ચૂંટણી બાદ તાજેતરમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત બોડીમાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા રોજે રોજ “મન તેરસ” ઉજવાઇ રહી છે એટલે કે જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીને ગ્રાન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા એ ગામમાં જોર પકડ્યું છે. જે ગ્રાન્ટ જ્યા વપરાવી જોઈએ ત્યાં વાપરવાને બદલે તેનો…

Read More

યહાં સે વહાં તક : પોરબંદરમાં દારૂથી જાણીતા વલસાડ જિલ્લાના દિનેશ પટેલ અને તેજસ હળપતિને પાસા હેઠળ અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલતી એલસીબી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરદક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ…

Read More

માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો

Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ…

Read More