પોરબંદર નગરપાલિકાના ડબ્બામાં પશુઓ પ્રત્યે ક્રૂરતા: ક્ષમતા કરતા વધુ ઢોર રાખવા બદલ કલેક્ટર સુધી પહોંચી ફરિયાદ
પશુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિએ મ્યુનિસિપલ કમિશનર અને વેટરનરી અધિકારી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો: પાયાની સુવિધાઓના અભાવે પશુઓના જીવ જોખમમાં ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર નગરપાલિકા દ્વારા સંચાલિત પશુઓના ડબ્બા અને હોલ્ડિંગ ફેસિલિટીમાં પશુઓની અત્યંત દયનીય અને ગેરકાયદેસર સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ઓનરરી પ્રતિનિધિ હેમલ મહેતા દ્વારા આ મામલે મ્યુનિસિપલ…
