રેલવે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરોને મળશે નવી સુવિધાઓ
ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનમાં LHB કોચ લગાવવામાં આવશે શંભુ સિંહ, ભાવનગર ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને પશ્ચિમ રેલ્વે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે ભારતના સૌથી મોટા રેલ્વે ઝોનમાંનું એક છે. પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સારી સુવિધાઓ સાથે ઝડપી મુસાફરી…
