દ્વારકા તાલુકાના સાત ગામોનો દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ: મુખ્યમંત્રી દ્વારા દ્વારકાને દિવાળી ભેટ
– વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ, મીઠાપુર DOUDAમાં સમાવાયા – જામ ખંભાળિયા, તા. ૧૮-૧૦-૨૦૨૫ ગુજરાત રાજયના નવા મંત્રી મંડળની રચના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકને દિવાળીની ભેટ આપતા દ્વારકા તાલુકાના વસઈ, ભીમરાણા, મેવાસા, ટોબર, મકનપુર, મોજપ અને મીઠાપુરને દ્વારકા ઓખા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (DOUDA)માં સમાવેશ કરાયો છે. દ્વારકા…
