અમદાવાદમાં પ્રકૃતિનો પ્રકોપ: મિની વાવાઝોડા સાથે વરસાદી આફતથી જનજીવન અસ્તવ્યસ્ત
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ અમદાવાદ શહેરમાં આજે ભરઉનાળે અચાનક હવામાન પલટાયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના બોડકદેવ, થલતેજ, સેટેલાઇટ, બાપુનગર અને મણિનગર જેવા વિસ્તારોમાં સાંજના સમયે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક જગ્યાએ…
