પોરબંદરમાં રૂ. ૬૮.૫૧ લાખની ખનિજ ચોરીના કેસમાં પુરાવાઓના અભાવે આરોપીનો નિર્દોષ છૂટકારો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર પંથકમાં ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોવાને કારણે ખાણ ખનિજ વિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં, ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન પોરબંદર તાલુકાના રાતડી ગામે થયેલી અંદાજિત રૂ. ૬૮,૫૧,૭૮૮/- ની ખનિજ ચોરીના કેસમાં સ્થાનિક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ શ્રી…
