Sunday July 27, 2025

પોરબંદરમાં 12 ઇંગ્લિશ બોટલ સાથે રોનક ઝડપાયો

પોરબંદર પોરબંદર પોલીસે તા.૧૫/૧૨/૨૦૨૪ કલાક-૨૦/૦૦ વાગ્યે રાવલીયા પ્લોટ એકસીસ બેંકવાળી ગલી દરગાહની સામે જાહેર રોડ પરથી રોનક નામના એક શખ્સને ઇંગ્લિશ દારૂની બાર બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કમલાબાગ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભટ્ટે સરકાર તરફે રોનક ઉર્ફે રામલી ગોવિંદભાઇ શીયાળ (ઉ.વ.૩૨ રહે,રાવલીપ્લોટ શેરી નં.૩ દરગાહ સામે પોરબંદર) […]

પોરબંદરમાં મહિલાને ઉછીના આપેલા રૂપિયા લેવા જતા મહિલાના પતિએ યુવકને માર માર્યો

પોલા વાલાએ કોઈ બીજું જ બહાનું કાઢીને મનુ રામાને માર માર્યો હોવાની એફઆઈઆર કીર્તિમંદિર પોલીસમાં થઈ પોરબંદર પોરબંદરમાં એક યુવક એક મહિલાને આપેલા રૂપિયા કટકે કટકે પાછા લેવાના હોવાથી તેનો રૂપિયા 5,00નો હપ્તો લેવા માટે મહિલાના ઘરે જતા આ મહિલાના પતિએ કોઈ બીજું જ બહાનું કાઢી આ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ યુવકે કીર્તિ મંદિર […]

બુચકાંડ

પોરબંદરમાં રુા.૧,૮૦,૦૦૦ના ચેક રીર્ટન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરતી અદાલત પોરબંદર પોરબંદર શહેરના મેરામણભાઈ ગીગાભાઈ થાપલીયા (રહે.શેરી નં.૩,નવો કુંભારવાડો,પોરબંદર) દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે મૌરી લીલુબેન લખુભાઈ (રહે.સરદાર ઉધમીંહમાર્ગ, પોલીટેકનીક કોલેજની પાછળ પોરબંદર)ને રા.૧,૮૦,૦૦૦-૦૦ (અંકે રુપીયા એક લાખ એશી હજાર પુરા) અંગત જરુરીયાત હોવાથી અને એક બીજાને સારી રીતે ઓળખતા […]

પાલિતાણા:સર્વ રોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કેમ્પ

હરેશ જોષી – કુઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ અને સરકારી હોમિયોપેથીક દવાખાનુ મોટી રાજસ્થળી દ્વારા શ્રીમતી પી.એન.આર શાહ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ પાલીતાણા ખાતે સર્વરોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા વિકસાવેલ ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડોક્ટર જયદીપભાઇ ડોડીયા, ડોક્ટર નેહાબેન જોશી દ્વારા કોલેજની […]

રેલ્વે લીલા, કપિ કૃપા: અમદાવાદમાં રાતનું સરખેજ દિવસે બની જાય છે “સરખજ”

અમદાવાદ અમદાવાદમાં ભાવનગર ડિવિઝનમાં આવતા સરખેજ રેલવે સ્ટેશનની સુવિધાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સુંદર બની જતા યાત્રીઓને ભારે સુવિધાઓ મળી રહી છે પરંતુ છેલ્લા દિવસોમાં સરખેજ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગના ઉપરના ભાગે આવેલું બોર્ડ વાંદરાઓએ તોડી નાખ્યું છે અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયું છે તેના કારણે સરખેજના બદલે સરખજ વંચાઈ રહ્યું છે. સરખેજના […]

સણોસરા આરોગ્ય કેન્દ્રમાં વિદ્યાર્થીઓની મુલાકાત

ઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૧૨-૨૦૨૪ સણોસરા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગ્રામીણ અભ્યાસક્રમ સ્નાતક ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિત સાથે આરોગ્ય કેન્દ્રનાં તબીબી અધિકારી શ્રી આશિયાબેન હુનાણી દ્વારા દર્દીઓ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અંહિયા શ્રી મિતેશભાઈ ગોસ્વામી તથા શ્રી ભરતભાઈ લુણી દ્વારા પણ વિગતો આપવામાં આવી.

પોરબંદરમાં 7 ચિત્રકારોનું પ્રદર્શન અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદધાટિત

નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન તારીખ 14 તથા 15 સવારે 10 :00 થી 1.00 તથા બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે ગુજરાત લલિત કલા અકાદમીના સહયોગથી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના 36 જેટલા ચિત્રો પ્રદર્શિત પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી […]

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ

આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી બહોળા પ્રમાણમાં કચરો અને પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવશે ભાવનગરમહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી કોળીયાક ના દરિયા કિનારે સફાઈ હાથ ધરવામાં […]

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની તમામ ખેત જણસને ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાત

દેશના ખેડૂતોના હિતમાં લીધેલ કેન્દ્ર સરકારના નિર્ણયને ભાવનગર મહાનગર કિસાન મોરચાએ હરખભેર વધાવ્યો પોરબંદર ખેડૂતોના હિતને સર્વોપરી માનનાર ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદી સરકારે વધુ એક વાર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. ગત શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંસદમાં જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે માત્ર ૨૨ મોટી જણસીઓ જ નહીં […]

બોખીરામાં ટ્રક ડ્રાઇવર ઉપર ઘોડાગાડીનો હુમલો

ઘોડાગાડીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરી, છરીથી ઇજા કર્યાની ફરિયાદ પોરબંદરબોખીરામાં ઘોડાગાડી તરીકે ઓળખાતા એક શખ્સે પ્રકાશ નામના એક 24 વર્ષના ટ્રક ડ્રાઇવર યુવક ઉપર છરીથી હુમલો કર્યાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં પ્રકાશમાં આવી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલેપ્રકાશ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૨૪, ધંધો: ટ્રક ડ્રાઈવીંગ, રહે. બોખીરા […]

Back to Top