Sunday July 27, 2025

પહેલી ધારની વાત

– નારન બારૈયા આવી યોજનાઓ બંધ કરીને ખેડૂતને આત્મનિર્ભર કે સ્વનિર્ભર બનાવશે સરકાર? પોષણક્ષમ ભાવની જરૂર શું છે? અને બીજા સરકારી લાભોની જરૂર શું છે? ખેડૂતે પોતે જ આત્મનિર્ભ રહેવાની જરૂર છે. વસ્તુના ભાવ એ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત વધતી-ઘટતી બાબત છે. ખેડૂતો વાત વાતમાં ટેકાના ભાવ, પોષણક્ષમ ભાવ વગેરે અનેક અનેક જાતના […]

પોરબંદરના દરિયામાં ટોકન વગર માછીમારી કરતા ચાર માછીમારો ઝડપાયા

હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયબર બોટમાં અનઅધિકૃત રીતે ફીશીંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હાર્બર મરીન પોલીસ પોરબંદરકોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્રારા ગુજરાત રાજયના દરીયાઇ વિસ્તારના જિલ્લાઓમાં ફીશરીઝ એકટની જોગવાઇઓનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રખવા સુચન […]

[[ માધવપુર પોલીસ શરમથી નતમસ્તક]]]

ગણેશઝારામાં રૂ 15000 સાથે જુગાર રમતા ચાર ઝડપાયા માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરવિવિધ લાલિયાવાડીઓ માટે જાણીતી માધવપુર પોલીસને ફરી એક વખત શરમાવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. પોરબંદર એલસીબી પોલીસે પોરબંદરથી છેક માધવપુર પહોંચીને માધવપુર ગામના ગણેશઝારા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને રૂ. 15,000 સાથે ઝડપી લીધા […]

[[[ શરમાવામાં કામ આવતા ખાસ રૂમાલની તપાસ ]]]

પોરબંદર પોલીસે મેણું ભાંગ્યું: બરડા માંથી દારૂની ભઠ્ઠી સાથે આરોપીને પણ પકડ્યો !!! એક આરોપીને તો ભઠ્ઠીના રૂ 41 હજારના સામાન સાથે પકડ્યો: તેની સાથે સંકળાયેલા બીજા વ્યક્તિ સામે પણ બ્યુટીફુલ એફઆઇઆર બગવદર વિસ્તારના બરડા ડુંગર સરમણીવાવ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. શરમાતી વખતે મોઢું સંતાડવામાં કામ આવે તેવો ખાસ રૂમાલ ક્યાં […]

પોરબંદર પોલીસનું સંયુક્ત અભિયાન: ગેરકાયદે ફિશિંગ માટે નવ માછીમારો સામે ગુના દાખલ

દરિયામા ચાલતી ગેરકાયદે બોટ વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરતી પોરબંદર પોલીસ પોરબંદરપોરબંદર પોલીસના એક સંયુક્ત અભિયાનમાં ૯ માછીમારી બોટ ટોકન વગર તથા બોટ રજીસ્ટ્રેશન વગર તથા કોલ લાયસન્સ વગર મળી આવતા તમામ બોટ માલીક વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટ્સ સીકયુરીટી અમદાવાદની […]

પોરબંદરમાં સાઇકલ હાઉસ નામની દુકાનમાં રુ. ૭૦ હજારની ચોરી

કોઈ અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી નજર ચૂકવીને ટેબલના ખાનામાં રાખેલા રૂપિયા લઈ ગયો પોરબંદરપોરબંદરમાં પાંજરાપોળ રોડ પર આવેલી સાઇકલ હાઉસ નામની એક દુકાનમાં કોઈ અજાણ્યા શખ્સે રુ. 70 હજારની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે યોગેશ નરેન્દ્રભાઇ કોટેચા જાતે-લોહાણા (ઉ.વ.૩૬ ધંધો-વેપાર રહે.ફાયર બ્રીગેડની સામે દ્વારીકા એવનીયુ […]

પોરબંદરના દરિયામાં બે બોટની ટક્કર: એક બોટને દસ લાખનું નુકસાન

વિશ્વ દર્શન નામની ફિશિંગ બોટનું દરિયામાં રીપેરીંગ ચાલી રહ્યું હતું ત્યારે બ્લુ અખીહાબારા નામની બોટ પૂરજોશથી આવીને અથડાઈ ગઈ નવી બંદરથી 43 નોટિકલ માઈલ દૂર બનેલો બનાવ: અકસ્માત સર્જી નાસી ગયેલ બોટ ચાલકને શોધી રહેલી પોરબંદર પોલીસ પોરબંદરપોરબંદરના દરિયામાં નવી બંદરથી 43 નોટિકલ માઈલ દૂર એક બોટના મશીનમાં ફોલ્ટ સર્જાતા તેના રીપેરીંગનું કામ ચાલી રહ્યું […]

પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને લાખ રૂપિયાનું કરી જનાર બે મહિલાઓ જબ્બે

રાજકોટ અને ભુજ અને રાજકોટના ઠામ ઠેકાણા ધરાવતી બંને મહિલાઓ પાલનપુર હોવાની પોલીસને બાતમી મળી હતી ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ રૂ. ૧૦૦૦૦૦/- ના છેતરપીંડીના અનડીટેકટ ગુન્હામાં છેલ્લા ૮ માસથી ફરાર બે મહીલાઓને શોધી કાઢતી પોરબંદર પોલીસ પોરબંદર પોરબંદર પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને અસલી રૂપિયા પડાવી લેનાર બે મહિલાઓને પોલીસે પકડી પાડી છે. મહિલા […]

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી

ભાવનગરયાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલ્વે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી માર્ચ 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટે એક સિંહણને ટ્રેનની અડફેટે આવતી બચાવી

ભાવનગરભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 106 સિંહોના જીવ બચાવાયા […]

Back to Top