Monday July 28, 2025

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

હરેશ જોષી, ટીમાણા પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો […]

કુતિયાણા વાડી વિસ્તાર: પતિ-પત્નીનો ઝઘડો: પતિએ ઝેર પીધું: મૃત્યુ

પોરબંદરજુનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અને હાલ કુતિયાણા વાળી વિસ્તારમાં ખેત મજૂરી કરતા જશુભાઈને તેમના પત્ની બાઘુબેન સાથે ઝઘડો થતાં લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન એમનું મોત થયું છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટનામાં મરનાર જસુભાઇ ભીખાભાઇ વાધેલા (ઉ.વ.૩૦ રહે.કુતિયાણા વાડી વિસ્તાર, લખુભાઇ ભુરાભાઇ ઓડેદરાની વાડીએ, તા.કુતિયાણા જી.પોરબંદર) તથા […]

સફાયો : ખંભાળિયામાં નડતરરૂપ 18 દબાણો દૂર કરતું પાલિકા તંત્ર

– ચાર રસ્તા, સુખનાથ મંદિર વિસ્તારમાં ડિમોલિશન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫     ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ બાદ ગઈકાલે 18 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે આગામી વધુ દબાણ હટાવવા માટે પણ […]

ભાણવડમાં ચૂંટણી સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

કુંજન રાડિયા, ભાણવડ , તા. ૦૭-૦૨-૨૦૨૫        આગામી દિવસોમાં ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી.       જેને અનુલક્ષીને સ્થાનિક પી.એસ.આઈ. કે.એમ. મારુ […]

તરસીંગડાના ડુંગર પર બિરાજમાન આઈ ખોડીયાર નો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો

કિશોર ચિમનાણી, સિહોર રાજરાજેશ્ર્વરી હાજરાહજૂર તરશીગડાના ડૂગર ઉપર બીરાજમાન “આઈ શ્રી તરશીગડા વાળા ખોડીયાર માતાજી”ના જ્ન્મ દિવસની માતાજીના સેવકો દ્નારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ મહાઆરતી સમયે માતાજી ના દશૅન કરી ભાવિકો એ ધન્યતા અનુભવેલ.

સિહોરમાં વધુ એક આરોગ્ય સુવિધા: ડો. મોહિત ચાવડાના ધન ગુરૂ રામદાસ કલીનીકનો પ્રારંભ

કિશોર ચિમનાણી, સિહોર ભાવનગર જિલ્લાના શિહોર ખાતે વસંત પંચમી ના પાવન પર્વ નિમિત્તે સંત બધા થાયરાસિધ તેમજ સંત માતા અધ્ધી આમ્મા રાધા માતા ના આશીર્વાદ થી “દૅદી દેવાય ભવ:”જેનો મુદા લેખ છે તેવા ડૉ.મોહિત ભાઈ ચાવડા નુ મેઈન બજાર, સરકારી દવાખાના ની બાજુ મા”ધન ગુરૂ રામદાસ કલીનીક” નુ સંતો મહાત્મા અને વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં […]

દેવળીયા અને વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઈલ ફોનની ચોરી

અમરેલીઅમરેલી જિલ્લામાં દેવળીયા ગામ અને રાજુલા તાલુકાના વીજપડી ગામના બે વ્યક્તિઓના મોબાઇલ ફોનની જાહેરમાંથી ચોરી થયાની બે ફરિયાદ અલગ-અલગ થાણામાં નોંધાવવા પામી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે વિનીતભાઇ ભરતભાઇ કવીશ્વર (ઉ.વ.૨૩ ઘંઘો.પ્રા નોકરી રહે.દેવળીયા (ચક્કરગઢ) તા.જી.અમરેલી)એ એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મોટરસાયકલ લઈને અમરેલીથી જેસર તાલુકાના […]

પ્રેમી સાથે ભાગેલી યુવતી ઘરે પાછી ફરી પણ માવતરે ના રાખી અને…માવતર સાથે સમાધાન કરી દેવાના બહાને કાકાએ કરી ભત્રીજીની છેડતી

માવતરે પોતાની સાથે નહીં રાખતા યુવતી ભાડાના મકાનમાં એકલી રહેવા લાગી હતી અમરેલીરાજુલાની એક યુવતી પોતાના માવતરની મરજી વિરુદ્ધ એક વ્યક્તિ સાથે ભાગી ગયા બાદ તેની સાથે મનમેળ નહીં રહેતા તે માવતર ના ઘરે પાછી ફરી હતી પરંતુ માવતરે તેને સાથે નહીં રાખતા પોતે એકલી ભાડાના મકાનમાં રહેવા લાગી હતી તે દરમિયાન તેનો એક કાકો […]

બોરાળા નજીક વિચિત્ર માર્ગ અકસ્માતમાં એકનું મોત

અમરેલીઅમરેલી જિલ્લાના ખાંભા પંથકના બોરાળા ગામ નજીક એક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જાવેદભાઇ ગફારભાઇ શાહમદાર (ઉ.વ.૪૦ ઘઘો.વેપાર (ઇમીટેશન) રહે. બગસરા નદીપરા શાળા નં.૦૨ ની પાછળ તા. બગસરા જી.અમરેલી)એ મહીન્દ્રા કંપનીની વિરો ગાડી જેના આર.ટી.ઓ રજી નં.GJ-14-2-5865 ગાડીનો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદી […]

રાજુલાના દંપતીએ દીકરીના પાસપોર્ટ માટે પંચાયતનું ખોટું જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યું: ગુનો દાખલ

અમરેલીઅમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા સાજીદઅલી શોકતઅલી ભોજાણી અને તેમના પત્ની ફરજાનાબેન સાજીદઅલી ભોજાણી પોતાની દિકરી શીફા ફાતેમાનો પાસપોર્ટ મેળવવા માટે તા.૭/૪/૨૦૧૬ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા તથા પાસપોર્ટ ઓફિસમા પોતાની દિકરી શીફાફાતેમા સાજીદઅલી ભોજાણીના નામનુ ખાખબાઇ ગ્રામ પંચાયતનુ ખાખબાઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના સહી સીકાવાળુ ખોટુ બનાવટી જન્મ પ્રમાણપત્ર બનાવી જન્મ પ્રમાણપત્ર ખોટુ અને […]

Back to Top