હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ […]
Month: March 2025
વિશ્વ મહિલાદિને થશે નારીચેતનાનો ઉલ્લાસ
તળાજાના કવિયત્રી રક્ષા શુક્લના “કાર્યેષુ મંત્રી…” પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન થશે: પ્રવેશ નિ:શુલ્ક હરેશ જોષી, અમદાવાદ તા. ૮ માર્ચ સાંજે : ૭.૦૦ કલાકે વિશ્વ મહિલાદિને કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે નારી ચેતનાનો ઉલ્લાસ કરતો કાર્યક્રમ યોજાશે. સ્ત્રીસશક્તિકરણનો વિસ્તાર કરતું તળાજાના સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લનું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નું વિમોચન પણ થશે. ડૉ. બાબાસાહેબ […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓના હોદ્દેદારો વરાયા
– પ્રમુખ તરીકે દ્વારકામાં કોમલબેન, સલાયામાં જુલેખાબેન અને ભાણવડમાં પ્રિયેશભાઈ ઉનડકટ – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દ્વારકા, સલાયા તેમજ ભાણવડમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થઈ હતી. જેમાં દ્વારકા અને ભાણવડમાં ભાજપની નોંધપાત્ર જીત જ્યારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો […]
હર્ષદથી શિવલિંગની થયેલી ચોરીમાં નોંધપાત્ર કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ, સ્ટાફને સન્માનિત કરાયા
જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓને સ્મૃતિ ચિહ્ન અપાયા જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર પંથકમાં અતિ ચકચારી બની ગયેલા હર્ષદ ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં થયેલી શિવલિંગની ચોરીના પ્રકરણમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવેલી તાકીદની અને નોંધપાત્ર કાર્યવાહીના અંતે આ શિવલિંગને શોધવામાં સફળતા મળી હતી. […]
કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં […]
પો૨બંદ૨ની શ્રીનાથજીની હવેલીમાં ફુલફાગ – હોળી રસીયાનું અનેરૂ આયોજન
ભરત લાખાણી, પોરબંદર પો૨બંદ૨માં વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક એટલે શ્રીનાથજી ની હવેલી છે. અને વર્ષો અગાઉ ફુલફાગ હોળી ૨સીયા માત્ર હવેલીમાં જ ઠાકોરજીની સનમુખ ક૨વામાં આવતા હતાં. પરંતુ હવે ધીરે ધીરે વૈષ્ણવો અલગ અલગ જગ્યાએ હોળી રસીયાનો મનોરથ કરતા હોય છે. પરંતુ પોરબંદરની શ્રીનાથજી ની હવેલીના મુખ્યા પ્રકાશભાઈ ઠાકોર દ્વા૨ા હજુ પણ વૈષ્ણવોની પ્રણાલી અને રીવાજ […]
ભારતીય સંદર્ભમાં ગુજરાત ફૂટબોલ- પરિમલ નથવાણી
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) ભારતમાં ફૂટબોલ પશ્વિમ બંગાળ, કેરળ, ગોવા અને પૂર્વોત્તર રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. ત્યાં તે ખેલકૂદ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ગુજરાત, જેમાં મજબૂત રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આવડત અને આર્થિક શક્તિ છે, તે હજુ સુધી રાષ્ટ્રીય ફૂટબોલ પરિદૃશ્યમાં એક મહત્વનું સ્થાન મેળવી શક્યું નથી. ત્યારે […]
હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકામાં વિવિધ પ્રકારના પ્રતિબંધ અંગેના જાહેરનામા અમલી
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીને ધ્યાને […]
દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝનની 50 મી એનીવર્સરી નિમિત્તે ઓખામંડળ-બારાડીની ઊભી ધામ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ દ્વારકા શહેરમાં આવેલી 140 વર્ષ જૂની ગૌશાળા પરિસરમાં આગામી શુક્રવાર તારીખ 7 ના રોજ દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝન જેઠાલાલ રાયઠઠ્ઠાની લગ્નની 50 મી લગ્ન તિથિ (એનિવર્સરી) નિમિત્તે સમસ્ત ઓખામંડળ અને બારાડી વિસ્તારના રઘુવંશી સમાજની ઊભી ધામ (સમૂહ પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ […]
ભાવનગર રેલવે ડિવિઝનમાં ગુરુવારે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
શંભુ સિંહ, ભાવનગર “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે 06 માર્ચ, 2025 […]
