બેટ દ્વારકામાં પૌરાણિક કેશવરાયજીના મંદિરને હટાવવા તંત્રે નોટીસ ફટકારતા પુષ્કર્ણા બ્રાહ્મણોની હાઈકોર્ટમાં ફરીયાદ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની…
