દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનો ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા માટે યાદી
– તા. 10 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે – જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫ ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વર્ષ 2025-26 ના લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનીકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડમેનની જેવી જગ્યાઓ પર ભરતી યોજાવાની છે. આ માટે એસ.એસ.સી, એચ.એસ.સી., 8 પાસ…
