Headlines

ભાવનગર નું ગૌરવ: ડૉ. જલ્પેશ દવેએ ફિઝિક્સમાં Ph.D. પૂર્ણ કરી

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા. ૨૩ ભાવનગરના રત્નોએ વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં વધુ એક યશસ્વી નામ ઉમેરાયું છે. મૂળ જળોદરના વતની અને હાલ ભાવનગર નિવાસી  અમૃતલાલ જશાભાઈ દવે તથા શ્રીમતી સરલાબેન દવેના સુપુત્ર ડૉ. જલ્પેશ દવેએ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ડૉ. જલ્પેશ દવેએ સી.વી.એમ. યુનિવર્સિટી,…

Read More

ભાવનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ગરિમાપૂર્ણ રીતે ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમ સંપન્ન: 90મી શિવ જયંતીની ભવ્ય ઉજવણી

વિપુલ હીરાણી, ભાવનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા 90મી શિવ જયંતીના પાવન અવસરે ભવ્ય ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​જીવનમાં પાંચ ‘A’ ઉતારવાની પ્રતિજ્ઞા ​કાર્યક્રમના પ્રારંભમાં બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશીએ ઉપસ્થિત મહેમાનો પ્રકાશભાઈ ઘામેચા, અશોકભાઈ નાણાવટી અને આનંદભાઈ ત્રિવેદી સહિત તમામ…

Read More

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૩ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ​ઘટનાની વિગત…

Read More

​ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા સુરત, રાજકોટ, વાંકાનેર, ભાવનગરના 5 તબીબો “રાજાપાઠ”માં  ઝડપાયા

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના તરસમીયા-માલણકા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં લગ્નનો ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં પાંચ તબીબો નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.  પોલીસે પાંચેય તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરવશહેરના તરસમીયા-માલણકા રોડ પર એનેસ્થેસિયાના તબીબ ડોક્ટર ના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ…

Read More

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડાઓ: બુટલેગરો ફરાર

– એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો ત્રાટક્યો – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં દેશી દારૂ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં આજરોજ સવારના સમયે એસપી તથા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ પ્રકરણમાં રૂપિયા 1.20…

Read More

ખંભાળિયા નજીક રેલ્વે ગાર્ડની સતર્કતાથી ટળી રેલ દુર્ઘટના : ટ્રેન મેનેજર ‘મેન ઓફ ધ મંથ’ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના ભાતેલ અને ખંભાળિયા સ્ટેશન વચ્ચે તેમને ટ્રેનમાં ગત તા. 15 જાન્યુઆરી ના રોજ વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર (મુખ્યાલય, રાજકોટ) જગદીશ પ્રસાદ બૈરવા (રેલવે ગાર્ડ) ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ પર હતા. ત્યારે તેમને ટ્રેનમાં અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે તત્પરતા…

Read More

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.         આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ…

Read More

ભાવનગરમાં ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી ઊંચા વળતરની લાલચ આપી રૂ. 4.20 કરોડની છેતરપિંડી કરનાર વિવેક નાથાણી રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક ૭ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ. ૪.૨૦ કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવનાર ટોળકીના એક સાગરીતને રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ હજુ ચાલુ…

Read More

સત્તાના નશામાં અંધ ભાવનગરના સાંસદ ! જેણે નેતા બનાવ્યા એવા જ પાયાના કાર્યકર રવિ બારૈયાનું ‘કૃર અપમાન’: નિમુ બાંભણિયા વિરુદ્ધ કોળી સમાજમાં ભારે રોષ :  રવિભાઈ દ્વારા કટાક્ષમાં ‘આભાર’ માનતો પત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રવાના થતાં ખળભળાટ

​ ​ઉપકાર ભૂલીને અપકાર! મદદ માંગવા ગયેલા ગંભીર બીમાર કાર્યકરને સાંસદે હડધૂત કર્યા, કોળી સમાજમાં નિમુ બામણીયાની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવ્યો ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​રાજકારણમાં કહેવાય છે કે ‘સીડી’ ચડી ગયા પછી લોકો ઘણીવાર પાયાના પથ્થરને ભૂલી જતા હોય છે. ભાવનગરના વર્તમાન સાંસદ નિમુબેન બાંભણિયાના કિસ્સામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જે…

Read More

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાળ્યો : હત્યારાઓ સામે કડક પગલાની માંગ

– હત્યારાઓ સામે કડક પગલાની માંગ કરાઈ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬          મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.           નાની બાબતે જાહેરમાં બનેલી આ ઘટના…

Read More