ઘોઘાના મેળામાં લોહિયાળ ખેલ: ભાવનગરની જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે છરીબાજી, સામસામી ફરિયાદથી ખળભળાટ
બાર્ટન લાઇબ્રેરી પાસે બે વર્ષ પૂર્વે થયેલી માથાકૂટનું વેર લેવા મોટાપીરની દરગાહ પાસે છૂરાબાજી; પોલીસે બંને પક્ષના ૫ શખ્સો સામે ગુનો નોંધ્યો ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા, ભાવનગર: ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ઐતિહાસિક શહેર ઘોઘામાં દર વર્ષે ભરાતા મોટાપીરના મેળામાં આ વખતે ભક્તિ અને હર્ષોલ્લાસના બદલે લોહિયાળ સંઘર્ષ જોવા મળ્યો છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના બે…
