Headlines

દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો દ્વારકાના કીર્તિ સ્તંભ પાસે રહેતા જીતેશ વરજાંગભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખેલા રૂ. 36,700 ની કિંમતના 734 ગ્રામ ગાંજા તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 41,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે…

Read More

ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શ ાંત: ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટ ેના થશે તનતોડ પ્રયાસો –

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર બ્રેક લાગશે અને ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક સહિતના છેલ્લી ઘડીના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર થયાના પ્રારંભે…

Read More

ચોગઠ સીટ પર ભાજપનો વિજયધ્વજ લહેરાવવા લક્ષ ્મણભાઈ બારૈયા મેદાને: કોળી સમાજના સંગઠન સાથે પ્રચંડ જનસંપર્ક

સાંસદ નીમુબેન બામણિયા અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં લક્ષ્મણભાઈ બારૈયાએ ગજવી સભાઓ; ભાજપના જવલંત વિજયનો આશાવાદ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ બેઠક પર ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક અંકે કરવા માટે પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે, જેમાં ખાસ કરીને અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને…

Read More

આજે નવા રતનપર, જુના રતનપર, સુરકા રામપરમા તાલુકા પંચાયત ઉમેદવાર જગદીશ બારૈયાના સમર્થનમાં પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકીની દિવ્ય અને ભવ્ય બાઇક રેલી

જગદીશ બારૈયાના સમર્થનમાં નીકળનારા કેસરીયા કાફલાથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચશે; કોંગ્રેસી છાવણીમાં અત્યારથી જ પ્રચંડ ફફડાટ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યો છે. પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટી આજે એક મોટો ‘માસ્ટર સ્ટ્રોક’ મારવા જઈ રહી છે. નવા રતનપર…

Read More

નવારતનપર સીટના બીજેપી ઉમેદવાર જગદીશ બારૈયાને સ્ટેટ મિનિસ્ટર પુરષોત્તમ સોલંકી (“ભાઈ”)ના આશીર્વાદ: “તું અત્યારથી જ જીતેલો છો”

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં ‘ભાઈ’ની ભવિષ્યવાણીથી નવા રતનપર બેઠક પર રાજકીય ગરમાવો, ભાજપ કાર્યકરોમાં જીતનો અતૂટ વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાવનગરના રાજકારણમાં ‘ભાઈ’ તરીકે જાણીતા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીના…

Read More

ભાવનગર શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં બાઇક રેલી: એકટર હિતુ કનોડિયા, કનેક્ટર દિવ્યેશ સોલંકી સહિતના મહાનુભાવોએ સભાઓ ગજવી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં શહેરના તમામ વોર્ડમાં બાઈક રેલી યોજવામાં આવેલ, જેમાં જાણીતા અભિનેતા હિતુભાઈ કનોડિયાએ ડૉ. આંબેડકર પ્રતિમાને હાર પહેરાવીને રેલીનું પ્રસ્થાન કરાવેલ, જ્યારે રુવા, ચિત્રા અને બોરતળાવ ખાતે દિવ્યેશભાઈ સોલંકીએ રેલીનું પ્રસ્થાન કરાવ્યા બાદ સભાઓ ગજવી હતી. બાઇક…

Read More

ઘોઘા પંથકમાં પરિવર્તનનો વાયરો: આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન ગોહિલ અને હસીનાબેન રફાઈના સમર્થનમાં ભારે લોકજુવાળ

​ ​જિલ્લા પંચાયતના ઉમેદવાર શિલ્પાબેન પ્રકાશભાઈ ગોહિલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર હસીનાબેન રફાઈની પરોપકારી છબી અને લોકસેવાએ મતદારોમાં જગાવ્યો ભારે ઉત્સાહ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે ઘોઘાની જનતા પરંપરાગત પક્ષોને બદલે ‘પરિવર્તન’ ઈચ્છી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડી વર્ક રોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ લીધા

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુને વધુ લોકો મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિવિધ મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે જિલ્લાની વિવિધ આંગણવાડીઓ ખાતે અવશ્ય મતદાન કરવાં માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો…

Read More

નવારતનપર તાલુકા પંચાયત સીટ પર જગદીશ બારૈયાનું પ્રચંડ જનસમર્થન: વિકાસના કામોના ભાથા સાથે ‘હોમ ટુ હોમ’ પ્રચાર: રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકી પ્રચાર માટે આવે તેવી સંભાવના

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ફફડાટ: પુરૂષોત્તમ સોલંકી અને દિવ્યેશ સોલંકીના આગમનની શક્યતાઓએ ભાજપના ઉમેદવારનો વિજય નિશ્ચિત બનાવ્યો: કોંગ્રેસ પાસે પોતે કરેલા સામાજિક કાર્યોનું કોઈ લિસ્ટ નથી ​ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર ​ગુજરાતમાં આગામી ૨૬ તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોર પકડી…

Read More