દેશ આર્થિક કટોકટીમાં છે ત્યારે નેતાઓ, અધિકારીઓને અપાતી વિશેષ સુવિધાઓ બંધ કરો: એડવોકેટ ભનુ ઓડેદરાએ વડાપ્રધાનને પત્ર લખ્યો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દેશ અને રાજ્યમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની પેટ્રોલિયમ વસ્તુઓની અછત તેમજ વધતા જતા ભાવોના કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદરના એડવોકેટ અને નોટરી ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી…
