ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના ટર્મિનલ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર: ઈન્ડિગો સીવેઝના સીઈઓ ચેતન કોન્ટ્રાક્ટરે આપી વિગતો
ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે ચાલતી અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતી મહત્વકાંક્ષી ‘રો-રો ફેરી સર્વિસ’ (Ro-Ro Ferry Service) ને વધુ લોકપ્રિય અને નિયમિત બનાવવા માટે મેનેજમેન્ટ સ્તરે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સર્વિસનું સંચાલન કરતી ખાનગી કંપની ઈન્ડિગો સીવેઝ પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ચેતન કોન્ટ્રાક્ટરે ઘોઘા ટર્મિનલ ખાતે…
