પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા ગુનાખોરી ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ કામગીરી અને માસિક સમીક્ષા બેઠક
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવામાં તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં મળેલી અભૂતપૂર્વ સફળતા પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના હેતુસર પોલીસ વિભાગ દ્વારા સતત સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગામી સમયમાં આવનાર વિવિધ…
