ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં યુવાન પર પર છરી-ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૦ શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોડી સાંજે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણ નામના યુવાન જ્યારે ગંગાજળિયા તળાવ થી દરબારી કોઠાર તરફ જવાના માર્ગ…
