ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૧ ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલરૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર…
