નવા રતનપર ગ્રામ પંચાયતમાં નોટિસ પાછળ ‘સેટિંગ’ના ખેલની જોરદાર ચર્ચા: સરપંચ ગૌતમ બારૈયા અને સદસ્ય પ્રવીણ મકવાણા વચ્ચે ખાનગી વહીવટની આશંકા?
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરના નવા રતનપર ગામના રાજકારણમાં હાલ ગરમાવો આવી ગયો છે. ગ્રામ પંચાયતના સદસ્ય પ્રવીણ મકવાણાના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું દબાણ હટાવવા માટે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા આખરી નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ સમગ્ર મામલો માત્ર કાયદાકીય કાર્યવાહી પૂરતો સીમિત નથી. ગામના સ્થાનિક વર્તુળો અને ગલીકુચીઓમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે…
