Headlines

અનોખી ઉજવણી… રઘુવંશી દંપતિએ જલારામ બાપાના સાનિધ્યમાં ઉજવી લગ્નની સિલ્વર જયુબેલી

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      ખંભાળિયાના મૂળ રહીશ એવા એક રઘુવંશી દંપતીના લગ્નને 25 વર્ષ થતાં તેમણે ખોટા ભપકાના બદલે જલારામ બાપાના મંદિરે ધ્વજારોહણ કરી અને 25 મી વર્ષગાંઠ ઉજવી હતી.         ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગર ખાતે સ્થાયી થયેલા વિજયભાઈ થોભાણી તથા શ્રીમતી રીતુબેન થોભાણીના લગ્નને 25 વર્ષ પૂર્ણ…

Read More

ઇબોલા વાયરસના ફેલાવા સામે વૈશ્વિક સ્તરે હાઈ એલર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, જિનીવા ​કોરોના મહામારીના ભયાનક અનુભવ બાદ હવે વિશ્વ આરોગ્ય સંસ્થા અને જુદા જુદા દેશોની સરકારો સંક્રમણ ફેલાવતા વાયરસને લઈને અત્યંત સાવધ બની ગઈ છે. આફ્રિકાના કેટલાક દેશોમાં જીવલેણ ‘ઇબોલા’ વાયરસના નવા કેસો સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇબોલા વાયરસ અતિશય ચેપી અને ઘાતક હોવાના કારણે તેના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની આવતીકાલે ચૂંટણી: પ્રમુખ પદે ગૌરીબેન હાથીયા નિશ્ચિત

– જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો થશે બિનફરીફ – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયતમાં આ વખતે સૌથી વધુ નોંધપાત્ર બેઠકો સાથે ભાજપ વિજેતા બન્યો છે. ત્યારે આવતીકાલે શનિવારે યોજનારી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ગૌરીબેન હાથીયા નિશ્ચિત છે. આ સાથે ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા…

Read More

ખંભાળિયાના જાણીતા દાતા સદગૃહસ્થ હાલાઈ ભાટીયા ધૈર્યસિંહ રાજડાનું નિધન 

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ યશવંતસિંહ ખીમજી…

Read More

ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે વિશેષ મનોરથ દર્શન

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      ખંભાળિયામાં ન્યુ રામનાથ પાર્કમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને આગામી રવિવાર તા. 24 ના રોજ “નંદભવનમાં સપ્ત પલના” ના મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.         રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ દર્શનનો લાભ લેવા વૈષ્ણવ…

Read More

ખંભાળિયા, ભાણવડમાં અસાજિક તત્વોના 32 જેટલા વીજ જોડાણો રદ કરાયા

– 58 આસામીઓને રૂ. 27.79 લાખની રકમનો દંડ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ આવા તત્વોના વીજ જોડાણના ચેકિંગ કરી અને ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરવાની કાર્યવાહી પીજીવીસીએલને સાથે રાખીને અહીંના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી….

Read More

દ્વારકા નજીક સીલ કરાયેલી સ્કાય હોટલમાં ખાતર પાડનારા સાત આરોપીઓ ઝડપાયા

– એસ.ઓ.જી. પોલીસે રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબજે – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬          દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. રાજકોટના રહેવાસી હુસેનભાઈ ભારમલની માલિકીની આ હોટલને લગભગ એક…

Read More

ભાણવડ પંથકની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારની સગીરવયની પુત્રી સાથે મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિક કિશોરભાઈ વાઘેલા નામના શખ્સ દ્વારા આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને બદદાનતથી લલચાવી-ફોસલાવીને ગત તારીખ 21 જૂન 2025 ના રોજ રાત્રિના સમયે તેમના હીરો સ્પ્લેન્ડર…

Read More

પોરબંદરના ચકચારી ખૂન કેસમાં ચોંકાવનારો વળાંક: મુખ્ય મહિલા આરોપીએ ફરિયાદી પક્ષના યુવક સામે કોર્ટમાં નોંધાવી બળાત્કાર અને પરાણે ગર્ભપાત કરાવ્યાની કમ્પ્લેઇન

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​ગુજરાતના ઐતિહાસિક અને દરિયાકાંઠાના જિલ્લા પોરબંદરમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ચર્ચા જગાવનાર અને સમગ્ર પંથકને હચમચાવી મૂકનાર સગાઈ તૂટવાની અદાવતમાં થયેલી યુવતીની ઘાતકી હત્યાના કેસમાં એક અત્યંત સનસનાટીભર્યો અને કાનૂની વળાંક સામે આવ્યો છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનામાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકીની મુખ્ય મહિલા આરોપીએ…

Read More