નવા રતનપરના લોકપ્રિય સરપંચ ગૌતમ બારૈયાની અનોખી પહેલ: પોતાના ખર્ચે ગામને કર્યું ઝગમગતું, વીજ કટોકટીમાં તાત્કાલિક કામગીરી કરાવી
ભૂતકાળના શાસકોની સરખામણીએ જનસેવાનો નવો રાહ ચીંધતા સરપંચ; વિકાસ વિરોધી તત્વોના કાવતરાં વચ્ચે પણ લોકહિતના કાર્યો અવિરત ચાલુ ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર ગામના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણ માટે જ્યારે કોઈ લોકપ્રતિનિધિ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, ત્યારે તે પ્રજાના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે. નવા રતનપર ગામના યુવા અને લોકપ્રિય સરપંચ ગૌતમ બારૈયાએ આવું…
