માણેકવાડી વિસ્તારમાં અશાંતધારાનો સરેઆમ ભંગ: સક્ષમ મંજૂરી વિના ફ્લેટનો સોદો કરી કબ્જો સોંપાતા ગુનો દાખલ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના પોશ ગણાતા માણેકવાડી વિસ્તારમાં અશાંતધારા (The Disturbed Areas Act) ના કાયદાનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અથવા સક્ષમ સત્તાધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ એક વૈભવી ફ્લેટનો કરોડોનો સોદો કરી દેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે તેનો કબ્જો પણ સોંપી દેવાયો હતો. આ…
