ગુરુગ્રામની ફેક્ટરીઓમાં ટેકનોલોજીના ઉપયોગ સામે કામદારોનો વિરોધ
ધ ગ્રેટ વર્લ્ડ, ગુરુગ્રામ હરિયાણાના ઔદ્યોગિક હબ ગણાતા ગુરુગ્રામ શહેરમાં ટેકનોલોજીના અતિશય પ્રયોગને કારણે એક મોટો માનવ અધિકાર અને પ્રાઇવસીનો વિવાદ ઊભો થયો છે. અહીં આવેલી કેટલીક મોટી ગારમેન્ટ અને ટેક્સટાઇલ ફેક્ટરીઓમાં શ્રમિકોની કાર્યક્ષમતા માપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ્સને ટ્રેનિંગ આપવાના બહાને એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત શ્રમિકોને તેમના…
