યુએઈમાંથી હજારો પાકિસ્તાની નાગરિકોના દેશનિકાલ મુદ્દે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં ભારે હોબાળો
ધ ગ્રેટ વર્લ્ડ, ઇસ્લામાબાદ (પાકિસ્તાન) સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકાર દ્વારા તાજેતરમાં હજારો પાકિસ્તાની શ્રમિકો અને નાગરિકોના વિઝા રદ કરીને તેમને અચાનક સ્વદેશ પરત મોકલી દેવાયા હોવાના અહેવાલોથી પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની સંસદ એટલે કે નેશનલ એસેમ્બલીના ચાલુ સત્ર દરમિયાન વિપક્ષી દળોએ આ ગંભીર મુદ્દા પર સરકારને આડે હાથ લીધી હતી અને…
