ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી: આખું રાજ્ય ભઠ્ઠીની જેમ શેકાશે
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના નાગરિકો માટે આગામી ૪૮ કલાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અરબ સાગર તરફથી આવતા ગરમ પવનોને કારણે સમગ્ર રાજ્યમાં હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને ભૂજમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘રેડ એલર્ટ’ જારી કરીને લોકોને…
