ફેમિલી કોર્ટનો સજા પામેલો નાસતો ફરતો આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા ગફાર નુરમામદભાઈ ખફી નામના 44 વર્ષના સુમરા શખ્સને જામનગરની ફેમિલી કોર્ટ દ્વારા સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ ઉપરોક્ત શખ્સ છેલ્લા ઘણા સમયથી ધરપકડથી બચવા નાસતો ફરતો હોવાથી આને અનુલક્ષીને જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી…
