ભાવનગરના ટોપ-થ્રી સર્કલ પર ટ્રાફિકનો ચક્કાજામ: તંત્રની ઘોર બેદરકારીથી હજારો શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા
ધ ગ્રેટ વર્લ્ડ | ભાવનગર: ગોહિલવાડના પ્રવેશદ્વાર સમાન ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધીના માર્ગ પર ગત રાત્રીએ ટ્રાફિકની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. પૂનમનો પવિત્ર દિવસ હોવાથી ભાવનગરથી ગુરુધામ બગદાણા દર્શનાર્થે જઈ રહેલા હજારો ભક્તો અને માલવાહક વાહનો આ જામમાં ફસાઈ જતા કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ માર્ગ પર લાંબા…
