પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરની ઉતરાધી સિંધી પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓએ એક, ત્રણ અને પાંચમા સેમેસ્ટરના પરિણામો ધ્યાને લેવાના રહેશે. આ સન્માન મેળવવા માટે સંસ્થા દ્વારા નિર્ધારિત…
