ખંભાળિયામાં ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના 70 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જાણ થતાં જ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ…
