
પોરબંદર
પોરબંદરના એક ભાઇનું રુપિયા 1 લાખનું સિગારેટનું કાર્ટુન અમદાવાદથી પોરબંદર ગાયબ થઈ ગયું છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ રાજેશ ઇન્દુભાઇ કારાવડીયા ઉ.વ.૫૩ ધંધો-મેનેજર રહે.સીતારામનગર,ગાય ત્રી હાઇટસ પાછળનું સીગરેટનું કાર્ટુન નંગ-૧ આશરે કિં.રૂ.૯૨,૦૦૦/-નું અમદાવાદથી પોરબંદરની વ્યચે રસ્તામાં કયાંક ગુમ થયા બાબતની પોલીસને જાણ કરવામાં આવતાં કીર્તિમંદિરહેડ કોન્સ્ટેબલ આર.એ શીંગરખીયાએ તપાસ હાથ ધરી છે.પોલીસને હાલ જાણવા મળ્યું છે કે તા.૯/૦૧/૨૦૨૫ ના કલાક.૨૦/૩૦ થી તા.૧૦/૦૧/૨૦૨૫ના ક.૧૧/૩૦ સુધીના કોઇપણ સમયે અમદાવાદથી પોરબંદર લકડીબંદર પટેલ એન્ટરપ્રાઇઝના ડેલામાં પટેલ એન્ટરપ્રાઇઝના ડેલા સુધીમા આ બનાવ બન્યો હતો.
