અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન 

જામ ખંભાળિયા: ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભગવતપ્રસાદ ગીરજાશંકર વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 73) તે સ્વ. પરેશભાઈ તેમજ નીતાબેન દિનેશકુમાર ગોહેલ અને નેહલબેન રાજનકુમાર ત્રિવેદી (ન્યુઝીલેન્ડ)ના માતુશ્રી તેમજ જીત પરેશભાઈ વ્યાસ (અમદાવાદ)ના દાદીમાં તા. 12- 02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 13- 02- 2025 ના રોજ સાંજે 4:30 થી 5 ભાઈઓ તથા બહેનો માટે ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મપુરી, રામ મંદિર પાસે, નગર ગેઈટ, ખંભાળિયા ખાતે રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *