દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫

દુઃખદ અવસાન – પ્રાર્થનાસભા

જામ ખંભાળિયા: સુરેશભાઈ ગીરધરલાલ દત્તાણી (ગગુભાઈ દત્તાણી વાળા) (ઉ.વ. 71) તે સંજયભાઈના મોટાભાઈ તેમજ સ્વ. કિશોરભાઈ અને સ્વ. નરેન્દ્રભાઈના નાનાભાઈ તા. 21 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તેમજ સાદડી શનિવાર તારીખ 22 મીના રોજ સાંજે 5 થી 5:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *