Headlines

Buboo Black

સિરીયામાં મોટા વહીવટી ફેરબદલ: અબ્દુલ હમીદ રસલાન બન્યા સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર

ધ ગ્રેટ વર્લ્ડ, દમાસ્કસ સિરીયાના રાજકારણ અને આર્થિક મોરચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાએ વહીવટી તંત્રને વેગ આપવા અને આર્થિક સ્થિરતા લાવવા માટે દેશના એક જાણીતા બેંકર અને સિરીયન ડેવલપમેન્ટ ફંડના પૂર્વ વડા અબ્દુલ હમીદ રસલાનને સેન્ટ્રલ બેંક ઓફ સિરીયાના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભૂતપૂર્વ ગવર્નર અબ્દુલ કાદિર…

Read More

મેડ્રિડ વર્લ્ડ કપ દરમિયાન મેક્સિકોના હજારો શિક્ષકોની હડતાળ અને આંદોલનની ચીમકી

ધ ગ્રેટ વર્લ્ડ, મેક્સિકો સિટી મેક્સિકોમાં સરકારી શાળાના શિક્ષકો અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નેશનલ એજ્યુકેશન વર્કર્સ યુનિયનના આશરે ૩,૦૦૦ થી વધુ શિક્ષકોએ કૂચ કરીને શિક્ષણ મંત્રાલય ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ‘શિક્ષક દિવસ’ ના અવસરે એકત્રિત થયેલા આ શિક્ષકોએ સરકાર સમક્ષ તેમના વેતનમાં સારો એવો…

Read More

અમેરિકાના મેઇન રાજ્યમાં લાકડાની મીલમાં પ્રચંડ વિસ્ફોટ: એક ફાયરફાઇટરનું મોત અને ૧૧ લોકો ઘાયલ

ધ ગ્રેટ વર્લ્ડ, મેઇન (અમેરિકા) અમેરિકાના મેઇન રાજ્યમાં આવેલી એક મોટી લાકડાની મીલમાં અચાનક ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રચંડ ધડાકા સાથે ફાટી નીકળેલી આ આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા માઇલો દૂરથી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને બચાવ રાહતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી…

Read More

ભાવનગરની સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં બટુક ભોજન અને માટીના માળા-કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાશે

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે રવિવારે સાંજે ૬:૩૦ કલાકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં આવેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરે બાળકો માટે બટુક ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પક્ષીઓની સેવાના હેતુથી કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી…

Read More

પોરબંદરમાં આર્ટ ગેલેરીના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય ચિત્રકલા શિબિરનો પ્રારંભ

​મુંબઈના કલાકાર અદ્વૈત નાદા વરેકર દ્વારા પોર્ટેઇટ પેઈન્ટિંગનું જીવંત નિદર્શન અને માર્ગદર્શન અપાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​કલા નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં ચિત્રકલાના ક્ષેત્રે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અવિરત થતું રહે છે. આજે ૧૫મી મેના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની…

Read More

લંગાળા ગામે રંઘોળી નદી પર 1.60 કરોડના ખર્ચે નવા આડબંધનું ભૂમિપૂજન સંપન્ન

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રંઘોળી નદી પર અંદાજિત 1 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવા આડબંધનું ભૂમિપૂજન ધારાસભ્ય શંભુનાથજી બાપુ ટુંડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યના પ્રારંભ પ્રસંગે પેથાભાઈ આહીર, ઘનશ્યામભાઈ ખૂંટ, પ્રતાપ આહીર, રોહિતભાઈ બગદરીયા, અશોકભાઈ આહીર, રામભાઈ સાંગા, સિદ્ધરાજસિંહ ગોહીલ અને અધિકારી ગજ્જર સહિતના અગ્રણીઓ,…

Read More

એક સપ્તાહ સુધી આરોગ્ય સેવા કાર્ય સાથે ભાવનગર રેડક્રોસ દ્વારા રેડક્રોસ દિવસ ઉજવાયો

તા.8 મે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જનસેવા કાર્યક્રમો યોજાયા રક્તદાન, રમત ગમત સ્પર્ધા, મેડિકલ કેમ્પ, માનવ સાંકળ, થેલેસીમિયા પરીક્ષણ,ધ્વજ વંદન, છાશ વિતરણ, સહિત ના કાર્યક્રમો યોજાયા૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમ અને જનસેવા સાથે રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરવા માં આવી હતી.માનવતામાં એકતા વિષય ને ધ્યાન…

Read More

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા પર નડતરરૂપ બનતી વૃક્ષોની ડાળીઓના ટ્રિમિંગની કામગીરીને વેગ

શહીદ ચોક, નવાપાડા અને ખારવાવાડ વિસ્તારમાં હાથ ધરાઈ કામગીરી : ચોમાસા પૂર્વે શહેરમાં સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓ જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ તા. ૧૫/૦૫/૨૦૨૬ ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી પોરબંદર શહેરમાં સંભવિત અકસ્માતો અને અવરોધોને અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓના ટ્રિમિંગ અને કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે….

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાન 2026 અંતર્ગત ભાવનગર મંડળમાં પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતીય રેલવે દ્વારા 15 મે થી 5 જૂન 2026 દરમિયાન આયોજિત કરવામાં આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસ અભિયાનના પ્રારંભ અવસરે શુક્રવાર, તા. 15 મે 2026ના રોજ ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરીના પરિસરમાં પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે શ્રી ઋત્વિક શર્મા, અપર મંડલ રેલ પ્રબંધકે મંડળ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ,…

Read More

દિલ્હીમાં પ્રદૂષણનું તાંડવ: સરકારી કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ અને કટોકટીની સ્થિતિ

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારતની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે હવે શ્વાસ લેવો પણ જોખમી બની ગયો છે. વાયુ પ્રદૂષણનો આંકડો (AQI) ૪૫૦ થી ૫૦૦ ની ઉપર પહોંચી જતાં દિલ્હી સરકારે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી…

Read More