Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

ભાવનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્ર બુદ્ધ નાગરિક સંમેલન યોજાયું 

વિપુલ હિરાણી ભાવનગર તા.૨૩ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાવનગરના અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાવેણાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ તથા જિલ્લા પ્રભારી કમલેશભાઈ મીરાણી, ભાવનગરના વિવિધ ઉદ્યોગોના…

Read More

BREAKING NEWS: હાથબના અગ્રણીના અવસાનથી ભાજપની જંગી બાઇક રેલી રદ; રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે જાળવ્યો સામાજિક મલાજો

​રુડાભાઈ ગોહિલના નિધનથી શોકનું મોજું: દિવ્યેશ સોલંકીની ઉપસ્થિતિમાં હવે રેલીને બદલે માત્ર સાદગીપૂર્ણ બેઠકો યોજાશે ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં આજે એક મોટો અને સંવેદનશીલ ફેરફાર જોવા મળ્યો છે. આજે સવારે અમારા અહેવાલમાં જણાવ્યા મુજબ નવા રતનપર પંથકમાં જે જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને ભારતીય જનતા પાર્ટી…

Read More

ખંભાળિયા વીજચોરી કેસમાં આરોપીને ત્રણ વર્ ષની સખત કેદ અને રૂ. 29.53 લાખનો દંડ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણ ગામે આરાધના ધામ પાસે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગત તારીખ ત્રીજી ઓગસ્ટ 2022 ના રોજ વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન મોટા માંઢા ગામના રહીશ એવા આરોપી સહદેવસિંહ મનુભા ગોહિલની શ્રી કુબેર હોટેલ ખાતે ચેકિંગ કાર્યવાહીમાં વીજ ચોરી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. આરોપી શખ્સ…

Read More

દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ દ્વારકાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો દ્વારકાના કીર્તિ સ્તંભ પાસે રહેતા જીતેશ વરજાંગભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે તેના રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખેલા રૂ. 36,700 ની કિંમતના 734 ગ્રામ ગાંજા તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 41,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે…

Read More

ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શ ાંત: ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટ ેના થશે તનતોડ પ્રયાસો –

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર બ્રેક લાગશે અને ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક સહિતના છેલ્લી ઘડીના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર થયાના પ્રારંભે…

Read More

ચોગઠ સીટ પર ભાજપનો વિજયધ્વજ લહેરાવવા લક્ષ ્મણભાઈ બારૈયા મેદાને: કોળી સમાજના સંગઠન સાથે પ્રચંડ જનસંપર્ક

સાંસદ નીમુબેન બામણિયા અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં લક્ષ્મણભાઈ બારૈયાએ ગજવી સભાઓ; ભાજપના જવલંત વિજયનો આશાવાદ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ બેઠક પર ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક અંકે કરવા માટે પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે, જેમાં ખાસ કરીને અખિલ ભારતીય કોળી સમાજના અગ્રણી અને…

Read More

આજે નવા રતનપર, જુના રતનપર, સુરકા રામપરમા તાલુકા પંચાયત ઉમેદવાર જગદીશ બારૈયાના સમર્થનમાં પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકીની દિવ્ય અને ભવ્ય બાઇક રેલી

જગદીશ બારૈયાના સમર્થનમાં નીકળનારા કેસરીયા કાફલાથી ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચશે; કોંગ્રેસી છાવણીમાં અત્યારથી જ પ્રચંડ ફફડાટ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યો છે. પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં ભારતીય જનતા પાર્ટી આજે એક મોટો ‘માસ્ટર સ્ટ્રોક’ મારવા જઈ રહી છે. નવા રતનપર…

Read More

નવારતનપર સીટના બીજેપી ઉમેદવાર જગદીશ બારૈયાને સ્ટેટ મિનિસ્ટર પુરષોત્તમ સોલંકી (“ભાઈ”)ના આશીર્વાદ: “તું અત્યારથી જ જીતેલો છો”

​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ ચરણમાં ‘ભાઈ’ની ભવિષ્યવાણીથી નવા રતનપર બેઠક પર રાજકીય ગરમાવો, ભાજપ કાર્યકરોમાં જીતનો અતૂટ વિશ્વાસ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાવનગરના રાજકારણમાં ‘ભાઈ’ તરીકે જાણીતા રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીના…

Read More

ભાવનગર શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડમાં બાઇક રેલી: એકટર હિતુ કનોડિયા, કનેક્ટર દિવ્યેશ સોલંકી સહિતના મહાનુભાવોએ સભાઓ ગજવી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૨૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં શહેરના તમામ વોર્ડમાં બાઈક રેલી યોજવામાં આવેલ, જેમાં જાણીતા અભિનેતા હિતુભાઈ કનોડિયાએ ડૉ. આંબેડકર પ્રતિમાને હાર પહેરાવીને રેલીનું પ્રસ્થાન કરાવેલ, જ્યારે રુવા, ચિત્રા અને બોરતળાવ ખાતે દિવ્યેશભાઈ સોલંકીએ રેલીનું પ્રસ્થાન કરાવ્યા બાદ સભાઓ ગજવી હતી. બાઇક…

Read More