Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

કંચનપુરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.

Read More

દ્વારકામાં લારી રાખવા બાબતે યુવાન સહિત ત ્રણ પર હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ – “મને ઓળખ ો છો, હું કોણ છું?” ધવલ જટાણીયાની શેખી –

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દ્વારકામાં એક મહાદેવના મંદિર પાસે ઊભા રહેતા લારીવાળાઓ સાથે લારી રાખવા બાબતે દ્વારકાના રહીશ ધવલ જટાણીયા સહિતના ત્રણ શખ્સોએ બઘડાટી બોલાવી, અહીં રહેલા બે વ્યક્તિઓને બેફામ માર મારી, દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા શ્યામભાઈ અલ્કેશભાઈ સીમરીયા નામના…

Read More

દ્વારકાની સગીરા પર દુષ્કર્મ ગુજારી સગર્ભ ા બનાવવા સબબ આરોપી સાથે તેની માતાને પણ 20 વર્ષ ની સખત કેદ અને દંડ

– ભોગ બનનારને રૂ. 11 લાખનું વળતર ચૂકવવા આદેશ: દ્વારકાની સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચુકાદો – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022 ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા પોતાના ઘરે દુષ્કર્મ ગુજારી તેણીને સગર્ભા બનાવવા સબબ આરોપી શખ્સ તથા મદદગારી કરવા સબબ તેના માતાને પણ દ્વારકાની અદાલતે 20 વર્ષની સખત…

Read More

ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધક ેલાયા

ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયા જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ….

Read More

લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન બિલ પર ઘમાસાણ: શું છે આજના મુખ્ય સમાચાર?

સંસદથી મેદાન સુધી: દેશ-દુનિયાની મોટી હલચલ પર એક નજર નવી દિલ્હી: ભારતીય રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આજે અનેક મહત્વની ઘટનાઓ આકાર લઈ રહી છે. સંસદના વિશેષ સત્રથી લઈને રમતગમતના મેદાન સુધીના મુખ્ય સમાચાર નીચે મુજબ છે: 1. સંસદમાં રાજકીય ગરમાવો ગઈકાલે લોકસભામાં ‘બંધારણ (131મો સુધારો) બિલ’ અને ‘સીમાંકન બિલ’ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ…

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 04 સી.આર. 6102 નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 13 એચ. 7753 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને અડફેટે લેતા તેમને…

Read More

ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર: લાયસન્સ દીઠ રૂ. 3થી 8 હજાર પડાવતો હતો

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬     કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી લઇ, બે દિવસના રિમાન્ડ પર લીધો છે.      કલ્યાણપુર સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકારની વિગત મુજબ કલ્યાણપુરમાં…

Read More

ભાવનગરના નવારતનપર ગામના માસૂમ બાળકનું મુંબઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ: પિતાએ લીવર દાન કરી પુત્રનો જીવ બચાવ્યો પણ હવે સારવારના લાખોના ખર્ચ સામે ગરીબ પરિવાર લાચાર

​ ​નાણાવટી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા પુત્રને બચાવવા પિતાએ જમીન આસમાન એક કર્યા ઓપરેશન સફળ થયા બાદ પણ ૧૬.૫૦ લાખથી વધુનું બિલ ભરવા માટે કેશાભાઈ બારૈયાએ દાતાઓ પાસે મદદની જાહેર અપીલ કરી ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ગુજરાતના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં રહેતા એક સામાન્ય પરિવાર પર અત્યારે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ…

Read More

અખાત્રીજ (અક્ષય તૃતીયા)” નિમિત્તે 20 એપ્રિલ, 2026ના રોજ પાલિતાણા થી બાન્દ્રા માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, ટિકિટ બુકિંગ 17 એપ્રિલથી શરૂ થશે

શંભુ સિંહ, ભાવનગર યાત્રીઓની સુવિધા તેમજ “અખત્રીજ (અક્ષય તૃતીયા)”ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃટ્રેન સંચાલન…

Read More

હવામાન ખાતાની આગાહીઓ હવે પડે છે સાચી

પરિચય ગુજરાતમાં હવામાન નિયંત્રણને લઈને હવામાન ખાતાનો મહત્ત્વ પૂરો પાડવાનો ઉદેશ્ય એ છે કે તે ઊંડાણપૂર્વકની અને સમય અનુસાર અદ્યતન માહિતી પ્રદાન કરી શકે. ગુજરાત રાજ્ય, તેના દ્રષ્ટાંક અને અપૂરતું સ્ત્રોત બંનેને ધ્યાનમાં રાખીને, હજારો વર્ષે હવામાન પરિવર્તના અને તેના પરિણામોના સર્જનાનો એક લંબિયાભ ભાગ માનવામાં આવે છે. હવામાન ખાતાની આગાહી ઉપર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય…

Read More