ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: સપ ્લાયરની શોધખોળ
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦ ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં રહેતા રાજા રાયા ભોજાણી નામના શખ્સને પોલીસે રૂ. 22,800 ની કિંમતની વિદેશી દારૂની 19 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં વીંઝલપર ગામનો દેવશી ખોડા રાણંગા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. અન્ય એક કાર્યવાહીમાં અહીંની શિવ પ્રસાદ સોસાયટી વિસ્તારમાંથી ધીરુ મેરૂભાઈ બાંભવા (રહે. શક્તિ નગર) ને પોલીસે…
