Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

પોરબંદરમાં IPL મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો શખ્ સ ઝડપાયો, SOG એ રોકડ અને મોબાઈલ સહિત ૪૭ હજારનો મ ુદ્દામાલ જપ્ત કર્યો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: ​પોરબંદર જિલ્લામાં જુગાર અને સટ્ટા જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત, પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને મોટી સફળતા મળી છે. SOG ની ટીમે બાતમીના આધારે શહેરના જ્યુબિલી બાગ વિસ્તારમાં દરોડો પાડીને IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમી રહેલા એક શખ્સને રંગેહાથ ઝડપી…

Read More

સોમવારે અક્ષય તૃતીયા: કાળઝાળ ગરમીથી બચવા કાળીયા ઠાકોરને ચંદન વાઘાનો શૃંગાર કરાશે

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ આગામી સોમવાર તારીખ 20 એપ્રિલના રોજ વૈશાખ સુદ-ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવશે. સતત બે માસ સુધી શ્રીજીને ઋતુ અનુસાર ચંદન વાઘા સાથેના પુષ્પશૃંગાર થશે – ઠાકોરજીને ઠંડક આપતાં વસ્ત્ર પરિધાન કરાશે – દ્વારકાના જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય…

Read More

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા વડોદરા ખાતે પ ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થાએ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે. ખંભાળિયા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટએ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ…

Read More

કલ્યાણપુરના પટેલકા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા – એલસીબી પોલીસે રૂ. 3.43 લાખનો મુદ્દામાલ કબજે લીધો –

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના પુજારા ફળિયા વિસ્તારના મૂળ રહીશ એવા દિનેશ વેસ્તીયા બામનીયા તેમજ મધ્ય પ્રદેશના મૂળ રહીશ એવા નસરીયા તેરસિંહ ભુરીયા નામના બે શખ્સોને એલસીબી પોલીસ દ્વારા રૂપિયા 71,280 ની કિંમતની વિદેશી દારૂની 270 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપી શખ્સો પાસેથી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધતી જતી ગરમી વચ્ચે જનજીવન પ્રભાવિત – હીટવેવની અસરથી બચવા ત કેદારી રાખવા તંત્રનો અનુરોધ –

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ હીટવેવની અસર વર્તાઈ રહેલ છે. આ હીટવેવથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી, જાહેર જનતાએ હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે માર્ગદર્શન મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો,…

Read More

ખંભાળિયા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રેક્ટરમ ાં રેડિયમ રિફ્લેક્ટર લગાવાયા – રાત્રિના સમયે અકસ્માત સામે સાવચેતી રૂપ પગલું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયા વિસ્તારમાં રાત્રિના સમયે હાઈવે પર દોડતા વાહનો તેમજ ટ્રેક્ટર ટ્રોલી જેવા બેક લાઇટ વગરના વાહનોના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ટ્રેક્ટરની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ…

Read More
Indian Parliament building silhouette with Indian flag colors and Ashoka Chakra

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ‘મહિલા અનામત અને સીમાંકન’ બિલ પર સંસદમાં મડાગાંઠ, વિપક્ષી એકતાએ સરકારની વ્યૂહરચનાને આપી જોરદાર ટક્કર

નવી દિલ્હી, ૧૮ એપ્રિલ, ૨૦૨૬ ​ભારતીય સંસદીય ઇતિહાસમાં ૧૮ એપ્રિલ, ૨૦૨૬નો દિવસ એક અત્યંત નોંધપાત્ર અને વિવાદાસ્પદ પ્રકરણ તરીકે આલેખવામાં આવશે. લોકસભામાં આજે જ્યારે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ હેઠળના સુધારા અને તેની સાથે જોડાયેલી સીમાંકનની પ્રક્રિયા પર મતદાન થયું, ત્યારે સત્તાધારી પક્ષને ધાર્યા મુજબની સફળતા મળી નથી. બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતીના અભાવે આ…

Read More

મીઠાપુરમાં ચેક રિટર્ન કેસની સજાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬      ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા ગોપાલ સુકાભાઈ હાથીયા નામના 24 વર્ષના શખ્સ સામે વર્ષ 2023 ના સમયગાળામાં ઓખાની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે કરવામાં આવેલી કાર્યવાહીમાં નામદાર અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બાકી રહેતી રકમ રૂ. 4,10,000 નો દંડ ભરવા માટેનો હુકમ કર્યો હતો….

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ રાજ્યના વિશાળ દરિયા કિનારા તથા તેને સ્પર્શતા જમીની વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી રાજય સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ સીમાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા…

Read More