દ્વારકાના નજીક ટ્રક-સ્કૂટી વચ્ચે અકસ્માત: મહિલા વીજકર્મચારી ગંભીર: વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયાં
– – કુજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫ દ્વારકામાં આવેલી પીજીવીસીએલ કચેરીની નજીક પીજીવીસીએલ કચેરીના મહિલા કર્મચારીને અકસ્માત નડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગર રીફર કરાયા છે. દ્વારકાની પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી…
