ખંભાળિયામાં સરકારી ક્વાર્ટરમાં ત્રાટક્યા તસ્કરો: કિંમતી મુદ્દામાલની ચોરી
રાત્રિના સમયે પાંચ જેટલા ક્વાર્ટરના તાળાઓ તોડી, અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં ધરમપુર માર્ગ પર આવેલા જિલ્લા સેવા સદન સામે બનાવવામાં આવેલા સરકારી ક્વાર્ટરમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાત્રિના સમયે અહીં રહેલા જુદા જુદા પાંચ…
