Headlines

ભાવનગરના જલ્લ્પાબેન મુંજપરાએ રામાયણ અને મહાભારતકાલીન પાકકલા વિષય પર PhDની પદવી પ્રાપ્ત કરી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગની સંશોધક વિદ્યાર્થીની જલ્પા એસ. મુજપરા દ્વારા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પાયા સમાન ગ્રંથો પર આધારિત એક વિશિષ્ટ પીએચ.ડી. શોધનિબં/ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનો વિષય “રામાયણ-મહાભારતયોઃ તદાધારિતકાવ્યેષુ ચ પાકકલા વિમર્શઃ” (રામાયણ, મહાભારત અને તેના પર આધારિત કાવ્યોમાં પાકકલાનું વિવેચન) છે.આ શોધકાર્ય માર્ગદર્શક પ્રો. ડૉ….

Read More

ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાને ટીવીની ભેટ 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૮ ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમાસના નિમિત્તે શાળા નંબર 47 માં 32 ઇંચ ના ટીવી નું બાળકોના હિતો માટે તથા પ્રોજેક્ટ દ્વારા ટીવીમાં સરળતાથી જોઈને વાંચી સમજી ભણી શકે તેવા ઉમદા હેતુથી  એલઈડી ટીવી ટ્રસ્ટી એડવોકેટ ડૉ.પિન્કીબેન રાહેજા  દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Read More

ભાવનગર નાગરિક સહકારી બેંક ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

  વિપુલ હિરાણી   ભાવનગર તા.૧૮  ભાવનગ૨ નાગરિક સહકારી બેંક  તથા ભાવનગર સાઈબર સિકયુરીટી સેલના સચુકત ઉપક્રમે સાઈબર સિકયુરીટી અવેરનેસ સેમીનારનું આયોજન સભાસદો, ગ્રાહકો તથા કર્મચારીઓ તથા ડિરેકટરશ્રીઓ માટે કરવામાં આવેલ. જેમાં સાઈબર સિકયુરીટી એકસપર્ટ દ્રારા દરેક વ્યકિત બેંક સાથે તેમજ ઓનલાઈન વ્યવહારમાં જાગૃત રહે, સતર્ક ૨હે, મોબાઈલમાં આવતો ઓ.ટી.પી કોઈ સાથે શેર ન કરે, અજાણી…

Read More

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૪મુ દેહદાન સ્વીકારાયું

ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઈ વાલેરા ઉમર:વર્ષ-૮૦નું અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ૧૦૯૪મુદેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.

Read More

ભાવનગરમાં મહિલા સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ: પેલ્વિક ફ્લોરના સ્વાસ્થ્ય અને તાલીમ પર નિષ્ણાતોનું માર્ગદર્શન

​ ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે વિશેષ સત્રનું આયોજન; ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે વિવિધ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય, ખાસ કરીને ‘પેલ્વિક ફ્લોર’ આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…

Read More

ભાવનગરના પરમ તપસ્વીની બ્રહ્માકુમારી ઞીતાબહેનનુ અવસાન

વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૧ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભાવનગર સેવા કેન્દ્ર માં ૧૫ વર્ષ થી સેવા બજાવી તેમજ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર, આંતરરાષ્ટ્રીય વડુ મથક શાંતિવન, આબુ રોડ ખાતે સેવા પ્રદાન કરી અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૧૯૭૨ માં ન્યુ એસ.એસ.સી.બોડમા પ્રથમ નંબર લીઘેલ ત્યારે બાદ સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પણ…

Read More

ગણેશ શાળા-ટીમાણાના વિદ્યાર્થીઓએ CET-2026ની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા હરેશ જોષી – ટીમાણા ભાવનગર જિલ્લાના ટીમાણા ગામે આવેલી ગણેશા શાળાના વિદ્યાર્થીઓ હંમેશા દરેક પરીક્ષાના પરિણામમાં અગ્રેસર રહે છે.તારીખ 9 માર્ચ 2026ના રોજ જાહેર થયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા છે.જેમાં ગોહિલ કેવિન ભરતભાઈ…

Read More

ભાવનગર જીલ્લાના પીપરાળા ગામે થયેલી હત્યા કેસમાં પિતા-પુત્રને આજીવન કેદની સજા અદાલતે ફટકારી

વિપુલ હિરાણી  ભાવનગર તા. ૯ દોઢ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના પીપરાળા ગામે વાડીમાં બકરા ચરાવવા તેમજ નીલગીરીના વૃક્ષો કાપી નાખવાની બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ એક સંપ કરી કૌટુંબીક ભાઈ ઉપર જ તલવાર સહિતના હથીયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચી મોત નિપજાવી નાખતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગેનો આજરોજ ભાવનગરના…

Read More

ભાવનગર માં રૂપાણી સર્કલ પાસે પક્ષીઓ માટે નિ:શુલ્ક કુંડા વિતરણ 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૮ ભાવનગર માં ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણનું  કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે તા. 8 માર્ચ 2026 ના રોજ ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણીના…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘IAP વુમન્સ વિંગ-2026’ નું ભવ્ય લોન્ચિંગ

​સ્ત્રી શક્તિ અને સામાજિક જાગૃતિના સંકલ્પ સાથે બાળરોગ નિષ્ણાંત મહિલા તબીબોની નવી ટીમનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન ડો. મેહુલ ગોસાઈ, ભાવનગર ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસર પર ભાવનગરના આંગણે સ્ત્રી શક્તિના પ્રતીક સમાન એક નવીન પહેલનો આરંભ થયો છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP) ભાવનગર બ્રાન્ચ દ્વારા વર્ષ 2026 માટે વિશેષ ‘IAP વુમન્સ વિંગ’નું ગરિમાપૂર્ણ…

Read More