Sunday July 27, 2025

ઘોઘામાં રો રો ચેકપોસ્ટ પર ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 10.03 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજુલાના ટ્રક ડ્રાઇવર યાસીન કુરેશીની ધરપકડ કરતી ઘોઘા પોલીસ ટ્રકના ઠાંઠામાં પ્લાસ્ટિકનો કચરો ભરીને જઈ રહેલો ડ્રાઇવર ગાડીની કેબિનમાં દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો ભાવનગરઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ થયા પછી કેટલાક શખસો વિવિધ વસ્તુના પરિવહન સાથે તેનો દારૂની હેરાફેરી ના સલામત માર્ગ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ઘોઘા પોલીસ હવે ચોકન્ના […]

લાખણકાના હિરાના કારખાનેદારને મોખડાજી મંદિર પાસે બાવળની કાટમાં લઈ જઈ ધોકાથી માર મારતા ખદરપરના બે શખ્સો સામે ફરિયાદ

કારખાનેદાર પોતાના સસરાના ગામ પાણીયાળીથી પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બનેલો બનાવ ભાવનગરભાવનગર તાલુકાના લાખણકા ગામે આવેલ મોખડાજી મંદિર નજીક એક હીરાના કારખાનેદારને ખદરપરના બે શખ્સોએ રોકીને બાવળની કાંટમાં લઈ જઈને લાકડાના ધોકાથી માર માર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. લાખણકામાં હીરાનું કારખાનું ધરાવતા અશોક ચૌહાણ પોતાના સસરાના ગામ પાણીયાળી ખાતે […]

ઘોઘામાં છરી સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

ભાવનગરઘોઘા નજીક સુખદેવ રિસોર્ટ પાસે રહેતો એક શખ્સ ઘોઘાના જકાતનાકે થી એક છરી સાથે ઝડપાઈ ગયો હતો.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા નજીક શુભદેવ રિસોર્ટની બાજુમાં રહેતો જીતેન્દ્ર ગગજીભાઇ બારૈયા (ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.શુભદેવ રિસોર્ટની બાજુમા ઘોઘા તા.ઘોઘા જી.ભાવનગર) નામનો શખ શખ્સ ગોગા પોલીસના પેટ લોરી દરમિયાન ઘોઘા જકાતનાકા પાસેથી એક બાજુ ધારવાળી આગળથી અણીદાર […]

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બારદાને 500 ગ્રામ ડુંગળી કાપવાની પ્રથા બંધ થશે

ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કરેલ આંદોલનને મળેલી જબરદસ્ત સફળતા ભાવનગરભાવનગરન માર્કેટીંગ યાર્ડમાં ગઈ કાલે યોજેલા સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ તેમાં ભાવનગર માર્કેટીગ યાર્ડમાં ડુંગળીના બારદાને ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા નિયમની વિરુદ્ધ છે તે બાબતે ભરતસિંહે ડુંગળીની હરાજી બંધ કરાવી અને‌ સ્થળ પર ઝાકાઝીક બોલી અંતે ત્રણ કલાક પછી ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા યાર્ડના ચેરમેને […]

ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમ માશૂક અહેમદને વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા ભાવનગર15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન રેલવે ચર્ચગેટ ઑફિસ દ્વારા 69મા રેલવે સપ્તાહ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, ઉત્પાદન અને નિર્માણ એકમોના 92 અધિકારીઓ અને કર્મચારીઓનું […]

તગડી ગામે પૈસાની માથાકૂટમાં વચ્ચે પડનાર આધેડ પર લાકડીથી હુમલો

આધેડે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારના બીછાનેથી ઘોઘા પોલીસમાં હુમલાવર બાપ દીકરા સામે નોંધાવી ફરિયાદ ભાવનગરભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામે એક બાપ દીકરો એક વ્યક્તિ પાસે પૈસાની માંગણી કરી ઝઘડો કરતા તેમાં વચ્ચે પડેલ એક આધેડને બંને બાપ દીકરાએ અડફેટે લઈ લાકડી વડે માર માર્યો હતો. આધેડે બંને બાપ દીકરા સામે ઘોઘા પોલીસમાં એફઆઇઆર કરાવી […]

શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખાતમુહૂર્ત કરાશે

શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે આગામી તા.19 ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે ભાવનગરશિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના 86 માં વર્ષ માં પ્રવેશ નિમિતે શિહોર અને આસપાસ ના ગામ અને જરૂરીયાતમંદ […]

ઘોઘામાં દારૂના જથ્થા સાથે કુડાનો અશ્વિન ગોહિલ ઝડપાયો

ભાવનગરઘોઘા રો રો ફેરી સર્વીસ રોડ ચોકડી ઉપર પોલીસના માણસો રો-રોના વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન રો -રો તરફથી એક ઇસમ હાથમા કાપડની થેલી લઇને શંકાસ્પદ હાલતમા આવતો હોય અને અમો પોલીસને જોતા લપાતો છુપાતો હોય જેથી તુંરત જ તેને રોકી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અશ્વીનભાઇ ધરમશીભાઇ ગોહીલ (ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે. કુડા […]

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, 2 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવાયા

ભાવનગરભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહોના જીવ બચાવાયા […]

રેલવે તંત્ર ની લોકોને ટ્રેક ની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ

રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે ભાવનગર ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને […]

Back to Top