શંભુ સિંહ, ભાવનગર જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ, […]
Category: BHAVNAGAR
The Gosai Effect: ભાવનગર સર ટી હોસ્પિટલમાં બાળરોગ વિભાગે 4 પ્રેક્ટિસ અપનાવતાં મૃતાંકમાં 50 % સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો
– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો કુંજન રાડિયા, ભાવનગર નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત […]
જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ
હરેશ જોષી, ગાંધીનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ શ્રી જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર શ્રી રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો.ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી […]
ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી
“ઋત્વિકની સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમમાં પસંદગી.” હરેશ જોષી, ભૂતિયા પાલીતાણા તાલુકાની ભૂતિયા ગામની પ્રાથમિક શાળા માં ધોરણ-8 માં અભ્યાસ કરતો સાધારણ ખેડૂત પરિવારના પુત્રે પોતાની મહેનત અને પ્રતિભાથી ભુતિયા ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે તે 39મી સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમ( અંડર -15) માં ઓડિશાના કેઓન્ઝાર […]
ભાવનગરમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા યુવાન નો ગળાફાંસો ખાઈ આપઘાત
વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી . આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી […]
ભાવનગરમાં રાંદલ ધામ ખાતે ખાવડીયા પરિવાર દ્વારા ચાલતી રામકથા જ્ઞાનયજ્ઞ
ભાવનગર તા.૪ ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં આવેલ શ્રી રાંદલ ધામ ખાતે ચંદ્રિકાબેન મુકેશભાઈ ખાવડીયા પરિવાર દ્વારા શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ રાવલ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં ઉપસ્થિત જાણીતા કલાકાર અનિલભાઈ વકાણી અને પત્રકાર વિપુલભાઈ હિરાણી નું ખાવડીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ. આ […]
ભાવનગરના ધોળા ગામે હતી પતિએ પત્નીની હત્યા કરી
સાત માસથી રીસાવણે પિયર રહેતી પત્નીને તેડવા ગયેલા પતિએ છરીના ઘા ઝીંકી ખૂન કરી નાસી છૂટ્યો વિપુલ હિરાણી , ભાવનગર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા કરી નાખ્યા નો બનાવ બનવા પામ્યો છે. ખુલ્લા આ બનાવ અંગે […]
ભાવનગરમાં બહેનો માટે ઠંડા શરબતો બનાવવાની હરીફાઈ યોજાઈ
વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગરમાં કલા સંગમ ફાઉન્ડેશન સંચાલિત લેટ્સ ફ્લાય લેડીઝ ક્લબ ના બહેનો માટે મોકટેલ વર્જિન મોજીતો સમર સ્પેશિયલ રેમ્બો વગેરે ઠંડા સરબતો બનાવવાની હરીફાઈ રાખવામાં આવેલ. તેમજ સરપ્રાઈઝ ટ્વીસ્ટ ગેમ્સ રાખવામાં આવેલ. જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવેલ .તેમજ તે સિવાયના દરેક સ્પર્ધકો ને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપીને […]
Trump Effect: ભાવનગર વાળંદ સમાજના આગેવાનોની ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ સાથે બેઠક યોજાઈ
વિપુલ હિરાણી, ભાવનગર તા.૬સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા શહેર ભાજપ ના નવ નિયુક્ત અધ્યક્ષ કુમારભાઈ શાહ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગેવાનોએ પ્રમુખ ને બુકે આપી શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યક્રમમાં સમસ્ત વાળંદ સમાજના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ ચૌહાણ, સિનિયર જ્ઞાતિ અગ્રણી રાજુભાઈ પરમાર, […]
