Headlines

ભાવનગર તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ: પ્રમુખ પદ માટે રેસ તેજ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખની વરણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ મકવાણા અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની સીધી દેખરેખ હેઠળ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ‘સંસ્કાર મંડળ’ ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી…

Read More

The Great Impact: ‘ધ ગ્રેટ વર્લ્ડ’ના ધારદાર અહેવાલ અને નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાના આક્રમક વલણની મોટી અસર, કોન્ટ્રાક્ટર લાઈન પર આવ્યો, હવે ગામને મળશે મજબૂત નાળું!

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપર દેશભરમાં હાલ નબળા બાંધકામો અને ભ્રષ્ટાચારને કારણે કરોડોના ખર્ચે બનેલા પુલો તેમજ નાળાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વિકાસના નામે સરકારી નાણાંનો દુરુપયોગ કરતા કોન્ટ્રાક્ટરો સામે જ્યારે સ્થાનિક જનતા અને મીડિયા જાગૃત બને છે, ત્યારે કેવું સકારાત્મક પરિણામ આવે છે તેનો જીવતોજાગતો દાખલો ભાવનગર પંથકના…

Read More

​ડીઝલ પર સબસિડી આપો તો જ ખેડૂતો પાસે પુરાવા માંગો, નહીંતર ઉગ્ર આંદોલન: ખેડૂત નેતા ભરતસિંહ વાળા

​ખરીફ સિઝન પહેલાં ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખવા સામે ભરતસિંહ વાળાનો આક્રોશ: ડીઝલ પર પ્રતિ લીટરે ₹50ની સબસિડી અને પ્રતિ વીઘે ₹15,000ની સહાય આપવા સરકારને ચીમકી ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર: ​ખરીફ સિઝન નજીક આવતા જ રાજ્યમાં ડીઝલની સર્જાયેલી અછત અને સરકારી કચેરીઓ દ્વારા ખેડૂતો પાસે માંગવામાં આવતા પુરાવાઓ સામે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ…

Read More

ભાવનગરના હાથબ ગામના ભોળાભાઈ લાખાભાઈ ઢાપા કેફી પીણું પીધેલી હાલતમાં ઝબ્બે

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન હાથબ ગામના એક ઈસમ નશાની હાલતમાં ઝડપાયા છે. ઘોઘા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ ઉકાભાઈ મોભ અને અન્ય સ્ટાફ હાથબ ગામના બસ સ્ટેન્ડથી આગળ ટોડાના ઢાળ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન સાંજે…

Read More

ઓદરકા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ: આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો ગોહીલ ફરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાં આવી હતી. ઘોઘા પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઓદરકા ગામના ચરણ વિસ્તારમાં આવેલા ચેકડેમ પાસે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી આરોપી દિલીપસિંહ ઉર્ફે મુન્નો બાબભા ગોહીલ હાજર મળી આવ્યો ન…

Read More

ગીરવાનસિંહ ઉર્ફે ગીરૂભા બિનકાયદેસર દેશી દારૂ સાથે મોરચંદમાંથી ઝડપાયા

ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ઘોઘા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર, પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મોરચંદ ગામના અંધારીયા વિસ્તારમાંથી આરોપી ગીરવાનસિંહ ઉર્ફે ગીરૂભા પોપટભા ગોહીલને ગેરકાયદેસર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સરકાર તરફે ફરિયાદી પોલીસ કર્મચારી ભગીરથસિંહ લાલુભા ગોહીલે આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો દાખલ કરાવ્યો છે.​તારીખ ૨૨/૦૫/૨૦૨૬ના રોજ પોલીસ…

Read More

​ભાવનગર પૂર્વ વિધાનસભા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે હરેન્દ્રસિંહ ગોહિલની વરણી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​ભાવનગર શહેર યુવક કોંગ્રેસની કારોબારી બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજાના લેટરપેડ પર સત્તાવાર જાહેરાત કરીને હરેન્દ્રસિંહ ગોહિલને ભાવનગર શહેર યુવક કોંગ્રેસની પૂર્વ વિધાનસભાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઇન-ચાર્જ નિખિલ ત્રિવેદી, સહ ઇન-ચાર્જ ચંદ્રકલા…

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, સ્થાનિક સ્તરે સમીકરણો બદલાવાની અટકળો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લામાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાજેતરમાં ચૂંટાયેલા સભ્યો બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદોની પસંદગી માટે વિવિધ રાજકીય પક્ષો અને જૂથો દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. અનેક તાલુકાઓમાં બહુમતી હોવા છતાં પદોની વહેંચણી અને આંતરિક સમીકરણોને લઈને ચર્ચાઓ…

Read More

હવામાન વિભાગની આગાહી બાદ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજની શક્યતા, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે તેવી આગાહી બાદ ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. �Mausamભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટભર્યું વાતાવરણ અને ઊંચા તાપમાન વચ્ચે લોકો ગરમીનો…

Read More

તાલુકા પંચાયતની નવી રચના બાદ ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિ નવા તબક્કામાં પ્રવેશી, વિકાસ મુદ્દાઓ કેન્દ્રસ્થાને

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાવનગર જિલ્લાના તાલુકા પંચાયત ક્ષેત્રમાં નવી રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ છે. ચૂંટાયેલા સભ્યો હવે તાલુકા સ્તરે વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરવા અને નવા નેતૃત્વને આગળ લાવવા માટે સક્રિય બન્યા છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં નવા સભ્યોની એન્ટ્રી સાથે સ્થાનિક રાજકારણમાં નવા ચહેરાઓને તક મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં…

Read More